સોનું ફરી એકવાર ઓલટાઈમ હાઈ, અમદાવાદમાં સોનાનો ભાવ 50 હજારને પાર

|

Sep 26, 2020 | 4:09 PM

સોનું ફરી એકવાર ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. સોનાના ભાવમાં કુદકેને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો છે. સોનાના ભાવ 50,650 પર પહોંચ્યો છે. ત્યારે સોનાનો ભાવ 55 હજારની સપાટીએ પહોંચે તેવી આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. Web Stories View more શું ફોન સ્વીચ […]

સોનું ફરી એકવાર ઓલટાઈમ હાઈ, અમદાવાદમાં સોનાનો ભાવ 50 હજારને પાર

Follow us on

સોનું ફરી એકવાર ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. સોનાના ભાવમાં કુદકેને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો છે. સોનાના ભાવ 50,650 પર પહોંચ્યો છે. ત્યારે સોનાનો ભાવ 55 હજારની સપાટીએ પહોંચે તેવી આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:53 am, Wed, 1 July 20

Next Article