પ્રારંભિક નરમાશ બાદ, ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક ૧૮૭ અને નિફટી ૪૮ અંક ઉપર વધ્યા

|

Sep 30, 2020 | 11:10 AM

મંગળવા કોઈ સ્પષ્ટ સ્થિતિ ન દેખાડનાર ભારતીય શેરબજાર આજે બુધવારે કારોબારી સત્રની શરૂઆત ઘટાડાની કરી હતી જોકે બાદમાં સ્થિતિ ઉધરતી નજરે પડી રહી છે છે. પ્રારંભિક કારોબારના એક કલાક બાદ સેન્સેક્સ ૧૦૦ અંકની મુંજવતી સૂચવતું નજરે પડ્યું હતું.સવારે ૧૦.૪૦ વાગે ભારતીય બજારોમાં સેન્સેક્સ 38,160.98 અને નિફટી 11,270.90 ઉપર નોંધાયું હતું.બેન્કિંગ, મેટલ, રિયલ્ટી, પ્રાઇવેટ બેન્ક, ફાઈનાન્સ […]

પ્રારંભિક નરમાશ બાદ, ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક ૧૮૭ અને નિફટી ૪૮ અંક ઉપર વધ્યા

Follow us on

મંગળવા કોઈ સ્પષ્ટ સ્થિતિ ન દેખાડનાર ભારતીય શેરબજાર આજે બુધવારે કારોબારી સત્રની શરૂઆત ઘટાડાની કરી હતી જોકે બાદમાં સ્થિતિ ઉધરતી નજરે પડી રહી છે છે. પ્રારંભિક કારોબારના એક કલાક બાદ સેન્સેક્સ ૧૦૦ અંકની મુંજવતી સૂચવતું નજરે પડ્યું હતું.સવારે ૧૦.૪૦ વાગે ભારતીય બજારોમાં સેન્સેક્સ 38,160.98 અને નિફટી 11,270.90 ઉપર નોંધાયું હતું.બેન્કિંગ, મેટલ, રિયલ્ટી, પ્રાઇવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસિઝ, પીએસયુ બેન્ક શેરોમાં શરૂઆતમાં વેચવાલી જોવા મળી છે. ઑટો, આઈટી, ફાર્મા અને એફએમસીજી વધારો નજરે પડયો છે.

બજારની સ્થિતિ સવારે ૧૦.૪૦ કલાકે

સેન્સેક્સ 38,160.98   +187.76   (0.49%)

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Open 38,068.89
High 38,160.98
Low 37,828.11

નિફટી 11,270.90   +48.50   (0.43%)

Open 11,244.45
High 11,280.25
Low 11,184.55

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, એક્સિસ બેન્ક અને એસબીઆઈ ઘટ્યા છે. બીપીસીએલ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, એચસીએલ ટેક, એશિયન પેંટ્સ અને એચયુએલ નફામાં દેખાયા હતા .મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, સીજી કંઝ્યુમર, કેનેરા બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ લપસ્યા છે જ્યારે અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, ટાટા કંઝ્યુમર, નેટકો ફાર્મા, જુબિલન્ટ ફૂડ અને એનએચપીસી મજબૂતીમાં દેખાયા હતા. સ્મૉલકેપ શેરોમાં સુમિતો, ફ્યુચર લાઈફ, તેજસ નેટવર્ક્સ, રૂચિરા પેપર્સ અને ફ્યુચર સપ્લાય તૂટ્યા તો સામે ટીટાગઢ વેગન્સ, સેન્ટ-ગોબિન, એચએલઈ ગ્લાસકોટ, બટરફ્લાય અને વેલસ્પન કૉર્પ સારી ખરીદારી રહી છે.


દિગ્ગજ રોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, એક્સિસ બેન્ક અને એસબીઆઈ ઘટ્યા છે. બીપીસીએલ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, એચસીએલ ટેક, એશિયન પેંટ્સ અને એચયુએલ નફામાં દેખાયા હતા .મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, સીજી કંઝ્યુમર, કેનેરા બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ લપસ્યા છે જ્યારે અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, ટાટા કંઝ્યુમર, નેટકો ફાર્મા, જુબિલન્ટ ફૂડ અને એનએચપીસી મજબૂતીમાં દેખાયા હતા. સ્મૉલકેપ શેરોમાં સુમિતો, ફ્યુચર લાઈફ, તેજસ નેટવર્ક્સ, રૂચિરા પેપર્સ અને ફ્યુચર સપ્લાય તૂટ્યા તો સામે ટીટાગઢ વેગન્સ, સેન્ટ-ગોબિન, એચએલઈ ગ્લાસકોટ, બટરફ્લાય અને વેલસ્પન કૉર્પ સારી ખરીદારી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article