Adani પોર્ટસ અને સેઝે બીજા ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું , આવકમાં વૃધ્ધિ

|

Nov 01, 2022 | 9:29 PM

અદાણી પોર્ટ્સ (Adani Ports) અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી ડાયરેક્ટર કરણ અદાણીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2023નો અર્ધ વાર્ષિક સમયગામાં સૌથી વધુ કાર્ગો વોલ્યુમ, આવક અને EBITDA સાથે વિક્રમજનક રહ્યો છે. જેમાં કંપનીએ સાત મહિનામાં 200 મિલિયન મેટ્રિક ટન કાર્ગો થ્રુ-પુટ હાંસલ કર્યો છે. આ સમયગાળામાં કાર્ગો વોલ્યુમના પરિણામે પોર્ટ EBITDAમાં 24 ટકાનો ઉછાળો આવ્યો છે

Adani પોર્ટસ અને સેઝે બીજા ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું , આવકમાં વૃધ્ધિ
Adani Ports And SEZ
Image Credit source: File Image

Follow us on

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી ડાયરેક્ટર કરણ અદાણીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2023નો અર્ધ વાર્ષિક સમયગામાં સૌથી વધુ કાર્ગો વોલ્યુમ, આવક અને EBITDA સાથે વિક્રમજનક રહ્યો છે. જેમાં કંપનીએ સાત મહિનામાં 200 મિલિયન મેટ્રિક ટન કાર્ગો થ્રુ-પુટ હાંસલ કર્યો છે. આ સમયગાળામાં કાર્ગો વોલ્યુમના પરિણામે પોર્ટ EBITDAમાં 24 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે લોજિસ્ટિક્સ બિઝનેસના EBITDA માં 57નો વધારો થયો છે. તેમજ તાજેતરમાં શરૂ કરાયેલી સુવિધાઓના કારણે કંપનીની વોલ્યુમ વૃદ્ધિને વધુ જોમ અને ગતિ મળશે, આ સુવિધાઓમાં ગંગાવરમ ખાતે 6 લાખ TEU કન્ટેનર ટર્મિનલની સવલત અને કટુપલ્લી ખાતે લિક્વિડ સ્ટોરેજ ટાંકીઓનો સમાવેશ થાય છે જેનો ટેક-ઓર-પે કોન્ટ્રાક્ટ છે. વર્ષના અંત સુધીમાં ધામરામાં ૫ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતાના LNG ટર્મિનલને કાર્યાન્વિત કરવામાં આવશે.

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી ડાયરેક્ટર કરણ અદાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં અદાણી પોર્ટ એન્ડ સેઝ લિ.એ હલ્દિયા બંદર પર બર્થના મિકેનાઇઝેશન માટે કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.  દેશને 13 મુકામો ઉપર લઈ જશે. કંપનીને તાજપુર બંદર માટે એક LOI પણ મળ્યો છે, જે ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ છે અમારો ઇરાદો આગામી 5 વર્ષમાં તેને કાર્યરત કરવાનો છે. અદાણી એગ્રી લોજિસ્ટિક્સ લિ.(ALL)ને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી ચાર સાઈલો બનાવવા માટે એક LOA મળ્યો છે, જેનાથી સાઈલોની અમારી સમગ્ર ક્ષમતા 1.53 મિલિઅન મેટ્રિક ટનના આંકને આંબી જશે અને 24  સ્થળોએ કંપનીની હાજરીને  લોનીના ઇન્ટેગ્રેટેડ કન્ટેનર ડેપો માટે અદાણી લોજિસ્ટિક્સ લિ. ને H1 બિડર તરીકે પણ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

તાજેતરમાં શરૂ કરાયેલી સુવિધાઓના કારણે કંપનીની વોલ્યુમ વૃદ્ધિને વધુ જોમ અને ગતિ મળશે, આ સુવિધાઓમાં ગંગાવરમ ખાતે ૬ લાખ TEU કન્ટેનર ટર્મિનલની સવલત અને કટુપલ્લી ખાતે લિક્વિડ સ્ટોરેજ ટાંકીઓનો સમાવેશ થાય છે જેનો ટેક-ઓર-પે કોન્ટ્રાક્ટ છે. વર્ષના અંત સુધીમાં ધામરામાં ૫ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતાના LNG ટર્મિનલને કાર્યાન્વિત કરવાનું આયોજન છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Next Article