Aadhar : હવે જાણી શકશો અગાઉ કેટલીવાર આધારનો ઉપયોગ થયો છે, કંઈ રીતે ? જાણવા વાંચો અહેવાલ

|

Feb 23, 2021 | 8:00 AM

શું આપ ચિંતિત રહો છો કે આપના આધારકાર્ડ(Aadhar Card)નો ક્યાંય પણ દુરૂપયોગ તો થતો નથી અને જો તે થઈ રહ્યું છે તો તેને કેવી રીતે રોકી શકાય? તો આ માટે તમારે સમયાંતરે તમારા આધારકાર્ડના વપરાશની તપાસ કરતા રહેવું જોઈએ. શું તમે જાણવા માગો છો કે અગાઉ તમારું આધાર કેટલી વાર ઉપયોગમાં લેવામાં આવ્યું છે? જો […]

Aadhar : હવે જાણી શકશો અગાઉ કેટલીવાર આધારનો ઉપયોગ થયો છે, કંઈ રીતે ? જાણવા વાંચો અહેવાલ

Follow us on

શું આપ ચિંતિત રહો છો કે આપના આધારકાર્ડ(Aadhar Card)નો ક્યાંય પણ દુરૂપયોગ તો થતો નથી અને જો તે થઈ રહ્યું છે તો તેને કેવી રીતે રોકી શકાય? તો આ માટે તમારે સમયાંતરે તમારા આધારકાર્ડના વપરાશની તપાસ કરતા રહેવું જોઈએ. શું તમે જાણવા માગો છો કે અગાઉ તમારું આધાર કેટલી વાર ઉપયોગમાં લેવામાં આવ્યું છે? જો તમારો જવાબ હા છે, તો પછી UIDAI વેબસાઇટ પર હોસ્ટ કરેલી Aadhar History સેવા દ્વારા તમે જાણી શકો છો

કોઈપણ આધારકાર્ડ ધારક તેમના આધાર નંબર / વીઆઈડીનો ઉપયોગ કરીને અને વેબસાઇટ પર આપેલ માર્ગદર્શિકાઓનું પાલન કરીને UIDAI વેબસાઇટ પરથી તેમના આધાર પ્રમાણીકરણનો ઇતિહાસ ચકાસી શકે છે. આ સેવા મેળવવા માટે મોબાઇલ નંબર રજીસ્ટર્ડ હોવું ફરજિયાત છે. આધારકાર્ડ ધારકો છેલ્લા 6 મહિનામાં કોઈપણ ઓથેન્ટિકેશન યુઝર એજન્સી દ્વારા અથવા તેના દ્વારા કરવામાં આવેલા તમામ ઓથેન્ટિકેશન રેકોર્ડ્સની વિગતો જોઈ શકે છે. જો કે એક સમયે મહત્તમ 50 રેકોર્ડ જોઈ શકાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આધારકાર્ડ ધારક દ્વારા કરવામાં આવતા ઓથેન્ટિફિકેશન માટે આ માહિતી મેળવી શકાય છે
1. ઓથેન્ટિફિકેશન મોડ્યુલીટી
2. પ્રમાણીકરણની તારીખ અને સમય.
U. યુઆઈડીએઆઈ રિસ્પોન્સ કોડ
4. એયુએ નામ
5. એયુએ ટ્રાન્ઝેક્શન આઈડી (કોડ સાથે)
6. પ્રમાણીકરણ પ્રતિસાદ (સફળતા / નિષ્ફળતા)
7. UIDAI ભૂલ કોડ

Next Article