લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર માટે ચિંતાનો મુદ્દો, દેશમાં પુરૂષ કામદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો

|

Mar 22, 2019 | 6:36 AM

દેશમાં બેરોજગારીના મુદ્દા પર કેન્દ્ર સરકારની ઘણી ટીકા થઇ રહી છે. ત્યારે વધુ એક ડેટા સામે આવ્યા છે જેના અનુસાર, 1993-94 પછી પહેલી વખત ભારતમાં પુરૂષોના કાર્યબળમાં ઘટાડો થયો છે. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યલય (NSSO) તરફથી માહિતી આપવામાં આવી છે. જેમાં પેરિઓડિટ લેબર ફોર્સ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. વર્ષ 2017-18માં ભારતમાં કામ કરતાં […]

લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર માટે ચિંતાનો મુદ્દો, દેશમાં પુરૂષ કામદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો

Follow us on

દેશમાં બેરોજગારીના મુદ્દા પર કેન્દ્ર સરકારની ઘણી ટીકા થઇ રહી છે. ત્યારે વધુ એક ડેટા સામે આવ્યા છે જેના અનુસાર, 1993-94 પછી પહેલી વખત ભારતમાં પુરૂષોના કાર્યબળમાં ઘટાડો થયો છે. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યલય (NSSO) તરફથી માહિતી આપવામાં આવી છે. જેમાં પેરિઓડિટ લેબર ફોર્સ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે.

વર્ષ 2017-18માં ભારતમાં કામ કરતાં પુરૂષોની સંખ્યા 28.6 કરોડ રહી છે. ખાસ વાત એ છે કે NSSO દ્વારા 2011-12માં સર્વે કરવામાં આવ્યો હતો. જ્યારે પુરૂષ કામદારોની સંખ્યા 30.4 કરોડ હતી. જેને જોતાં છેલ્લાં 5 વર્ષમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

1993-94માં પુરૂષ કામદારોની સંખ્યા 21.9 કરોડ હતી જે 2011-12માં 30.4 કરોડ પર પહોંચી હતી. જેને દેશની સ્થિતિમાં ઘણી સારી સંખ્યાના હિસાબે જોવા મળી રહ્યો છે. પરંતુ 1993-94 પછી અને 2011-12 પહેલાં તેમાં ક્યારેય ઘટાડો જોવા મળ્યો ન હતો.

TV9 Gujarati

હાલ જે સર્વે સામે આવ્યો છે જેમાં ગ્રામીણ અને શહેર બંને ક્ષેત્રોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ગ્રામીણ ક્ષેત્રમાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રામીણ ક્ષેત્રમાં 6.4 ટકા જ્યારે શહેરી ક્ષેત્રોમાં 4.7 ટકા ઘટાડો પુરૂષ કામદારોમાં જોવા મળ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:47 am, Wed, 20 March 19

Next Article