Health Budget 2022 : સરકાર હેલ્થ ઇકોસિસ્ટમ માટે ડિજિટલ પ્લેટફોર્મ લાવશે,સ્વાસ્થ્ય સંબંધિત ઘણી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે

નાણા પ્રધાને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે ઓપન પ્લેટફોર્મ શરૂ કરવાની વાત કરી. જો તેને સરળ ભાષામાં સમજીએ, તો સરકાર હેલ્થ ઇકોસિસ્ટમ માટે ડિજિટલ પ્લેટફોર્મ લાવશે.

Health Budget 2022 : સરકાર હેલ્થ ઇકોસિસ્ટમ માટે ડિજિટલ પ્લેટફોર્મ લાવશે,સ્વાસ્થ્ય સંબંધિત ઘણી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે
Health Budget 2022: The government will bring a digital platform for the health ecosystem
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 5:40 PM

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23(Union Budget 2022-23) રજૂ કર્યું. આરોગ્ય ક્ષેત્ર (Health sector)માટે બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. નાણા પ્રધાને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે ઓપન પ્લેટફોર્મ શરૂ કરવાની વાત કરી. જો તેને સરળ ભાષામાં સમજીએ, તો સરકાર હેલ્થ ઇકોસિસ્ટમ માટે ડિજિટલ પ્લેટફોર્મ લાવશે. એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે.

નાણા પ્રધાને આરોગ્ય ક્ષેત્ર માટે શું જાહેરાતો કરી તે મુદ્દાઓમાં સમજો

નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ શરૂ કરવામાં આવશે. જેના દ્વારા તમને અનેક પ્રકારની માહિતી મળશે. ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમની મદદથી આરોગ્ય પ્રદાતાઓ વિશે માહિતી ઉપલબ્ધ થશે, સરકાર સામાન્ય માણસને કઈ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છે, તેનો હિસાબ કરવામાં આવશે.

નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમમાં જ દરેક નાગરિકની એક આગવી આરોગ્ય ઓળખ હશે. એટલે કે, તમારા સ્વાસ્થ્યનો હિસાબ કરવામાં આવશે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

નાણા પ્રધાને કહ્યું કે, રોગચાળાને કારણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું છે. આ માટે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામમાં એવી 23 સંસ્થાઓને મર્જ કરવામાં આવશે, જે માનસિક સ્વાસ્થ્ય માટે કામ કરી રહી છે.

શનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામમાં લોકો તણાવ, હતાશા અને બેચેની જેવા મુદ્દાઓ પર વાત કરી શકે છે અને આવી માનસિક વિકૃતિઓનો ઉપચાર કરી શકાય, જેથી નિષ્ણાતો સાથે ફોન પર વાત કરી શકાય.

નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ દ્વારા, લોકો નિષ્ણાતો સાથે સીધી વાત કરી શકશે અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધી શકશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) કહે છે કે વિશ્વભરમાં માનસિક બીમારીઓથી સંબંધિત કેસ વધી રહ્યા છે. તેની સીધી અસર આરોગ્ય અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં જોવા મળી રહી છે. માનસિક વિકૃતિઓના મોટાભાગના કેસો ડિપ્રેશનમાંથી આવે છે. તે સૌથી સામાન્ય માનસિક વિકાર છે, જે વિશ્વભરમાં 260 મિલિયન લોકોને અસર કરે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, મોટાભાગની મહિલાઓ ડિપ્રેશનથી પીડિત છે. રિસર્ચ રિપોર્ટ કહે છે કે, કોરોના કાળમાં ડિપ્રેશન, સ્ટ્રેસ અને બેચેનીના કેસ વધ્યા છે. કેન્દ્ર સરકારના નેશનલ ટેલી-મેન્ટલ હેલ્થની મદદથી લોકોને મોટી રાહત મળી શકે છે.

આ પણ વાંચો-

Budget 2022: બજેટમાં ટેક્નોલોજી અને આઈટી સેક્ટર માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ જાહેરાત

આ પણ વાંચો-

Auto Budget 2022 : દેશમાં મોટા પ્રમાણમાં વ્હિકલના ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">