AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય છે? જાણો ગરુડ પુરાણ અનુસાર રહસ્યો

હિન્દુ ધર્મગ્રંથ ગરુડ પુરાણ મુજબ આ પ્રશ્નનો ઊંડો જવાબ મળે છે. ગરુડ પુરાણનું માનવું છે કે મૃત્યુ પછી આત્મા તુરંત ઉપરના લોકમાં નહીં જાય, પણ પૃથ્વી પર 13 દિવસ સુધી પૃથ્વી પર રહે છે.

મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય છે? જાણો ગરુડ પુરાણ અનુસાર રહસ્યો
Garud Puran
| Updated on: Jul 12, 2025 | 1:55 PM
Share

માણસના મૃત્યુ પછી શું થાય છે? તેની આત્મા તરત જ મોક્ષ પામે છે કે ભટકતી રહે છે? હિન્દુ ધર્મગ્રંથ ગરુડ પુરાણ મુજબ આ પ્રશ્નનો ઊંડો જવાબ મળે છે. ગરુડ પુરાણનું માનવું છે કે મૃત્યુ પછી આત્મા તુરંત પરલોકમાં નહીં જાય, પણ પૃથ્વી પર 13 દિવસ સુધી રહે છે. આ દરમિયાન તે ઘરના લોકો, સ્મૃતિઓ સાથે જોડાયેલી રહે છે, પોતાનું શરીર છોડ્યા પછી આત્મા ખુબ દુખી હોય છે. 3 દિવસ તે ખુબ પીડા અનુભવે છે. 13 દિવસ અલગ અલગ વીધી દ્વારા આત્માનું પીંડ દાન થાય છે.

ગરુડ પુરાણમાં અનુસાર

“મરણ પછી વ્યક્તિની આત્મા પૃથ્વી પર રહી જાય છે. તે 13 દિવસ સુધી આ લોક અને પરલોક વચ્ચેના સંક્રમણમાં રહે છે.”

આ 13 દિવસ દરમિયાન આત્મા

પોતાના શરીરથી છૂટા પડવાના દુઃખમાંથી પસાર થાય છે

ઘરના લોકો અને સંબંધીઓની સાથે સંવેદનાત્મક રીતે જોડાયેલી રહે છે

પોતાના કર્મોના આધારે આગળની યાત્રાની તૈયારી કરે છે

પ્રથમ 3 દિવસ

આત્મા સંશયની અવસ્થામાં રહે છે. તેને સમજાતું નથી કે તેનું મૃત્યુ થયું છે કે નહિ.

4થી 10મા દિવસ સુધી

આવાં દિવસોમાં પિંડદાન અને શ્રાદ્ધ દ્વારા આત્માને પરલોક માટે ‘શરીર’ તૈયાર કરવામાં આવે છે. તેને યમદૂતો તરફથી માર્ગદર્શન મળે છે.

11મા થી 13મા દિવસ

આ અંતિમ તબક્કામાં આત્માને યમલોક તરફ રવાના કરવામાં આવે છે. યમરાજના દૂત તેને લઈને ધર્મના દરબાર તરફ આગળ વધે છે.

13 દિવસ સુધી શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરાય છે?

આ જ દિવસોમાં આત્મા ઘરની આસપાસ ભટકે છે, તેથી તેના માટે પિતૃકર્મ કરવું અનિવાર્ય છે

પિંડદાનથી આત્માને એક નવું યાત્રાશરીર મળે છે, જે યમલોક સુધી તેની સફર માટે જરૂરી હોય છે

આ જ સમયમાં તેના કર્મોનું મૂલ્યાંકન થવાનું શરૂ થાય છે

ગરુડ પુરાણ શું કહે છે?

ધર્મગુરુઓનું કહેવું છે કે મૃત્યુ પછીની યાત્રા સરળ બને તે માટે પવિત્ર મનથી શ્રાદ્ધ-ક્રિયા, દાન અને તર્પણ કરવું જોઈએ. જો આ સાધન વિધિવત્ ન કરવામાં આવે તો આત્મા ભટકતી રહે છે અને પિતૃદોષ પેદા થાય છે.

ભક્તિના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">