9 July PANCHANG : આજે રાહુ કાળ ક્યારે ? 9 જુલાઇ રવિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી!
સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.
આજે 9 જુલાઇ, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.
આ પણ વાંચો : 8 July PANCHANG : આજે અષાઢ વદ છઠ્ઠ, 8 જુલાઇ શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી!
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના અષાઢ માસના કૃષ્ણ પક્ષની સાતમ 07:59 PM સુધી થી બાદમાં આઠમ
વાર:- રવિવાર
યોગ:- શોભન 02:44 PM સુધી બાદમાં અતિગંડ
કરણ:- વષ્ટિ/ ભદ્રા 1:00 AM સુધી બાદમાં વણિજ
નક્ષત્ર:- ઉતરભાદ્રપદ 8:36 PM સુધી બાદમાં બાદમાં રેવતી
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 06:00 AM
સૂર્યાસ્ત:- 07:29 PM
આજની રાશિ
આજની ચંદ્ર રાશિ છે મીન રાશિ
અભિજીત મુહૂર્ત
આજે 9 જુલાઇ,2023ના રોજનો અભિજીત મુહૂર્ત 12:18 PM થી 1:12 PM સુધી રહેશે
રાહુ કાળ
આજે 9 જુલાઇ, 2023ના રોજનો રાહુ કાળ 05:48 AM થી 07:29 AM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)