સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.
આજે 8 ઓગસ્ટ, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન
ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.
આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી
શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના શ્રાવણ અધિક માસની કૃષ્ણ પક્ષની આઠમ 03:52 AM થી ઓગસ્ટ 9 સુધી બાદમાં નોમ
યોગ:- ગંડ 03:41 PM સુધી બાદ વૃદ્ધિ
કરણ:- બાલવ 03:57 PM સુધી બાદમાં કૌલવ 03:52 AM થી 09 ઓગસ્ટ સુધી
નક્ષત્ર:- ભરણી 07:43 AM થી 10 ઓગસ્ટ 1: 32 AM સુધી બાદમાં કૃતિકા
સૂર્યોદય:- 06:07 AM
સૂર્યાસ્ત:- 07:08 PM
આજની ચંદ્ર રાશિ છે મેષ રાશિ
આજે કોઇ અભિજીત મુહૂર્ત 12:11 pm થી 1:02 pm સુધી
આજ રોજનો રાહુ કાળ 3:50 pM થી 02:27 pM સુધી રહેશે.હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં
પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)