રામની ભક્તિમાં લીન થયો દેશ ! સોનું નિગમનું બોલો રામ રામ ભજન સોશિયલ મીડિયા વાયરલ ,જુઓ લિરિક્સ

દરેક શેરી અને ખૂણે રામનો જયજયકાર છે. લોકો હાથમાં ધ્વજ સાથે શ્રી રામની ઝાંખી કાઢી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર રામના ભજનો જ વગાડવામાં આવે છે. કેટલીક જગ્યાએ ‘જય શ્રી રામ’ની ધૂન વાગી રહી છે તો કેટલીક જગ્યાએ લોકો ‘રામ આયેંગે’ ગીત ગાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અમે તમને સોનુ નિગમએ ગાયેલુ ભજન બોલો રામ રામના લિરિક્સ અને વીડિયો જુઓ અહીં

રામની ભક્તિમાં લીન થયો દેશ ! સોનું નિગમનું બોલો રામ રામ ભજન સોશિયલ મીડિયા વાયરલ ,જુઓ લિરિક્સ
Sonu Nigam Bolo Ram Ram Bhajan Lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2024 | 9:33 PM

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ પ્રસંગે સમગ્ર દેશ ધાર્મિક બની ગયો છે. દરેક શેરી અને ખૂણે રામનો જયજયકાર છે. લોકો હાથમાં ધ્વજ સાથે શ્રી રામની ઝાંખી કાઢી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર રામના ભજનો જ વગી રહ્યા છે. કેટલીક જગ્યાએ ‘જય શ્રી રામ’ની ધૂન વાગી રહી છે તો કેટલીક જગ્યાએ લોકો ‘રામ આયેંગે’ ગીત ગાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અમે તમને સોનુ નિગમએ ગાયેલુ ભજન બોલો રામ રામના લિરિક્સ લઈને આવ્યા છીએ. વીડિયો જુઓ અહીં

(Video credit- 121 divine)

બોલો બોલો રામ ભજન લિરિક્સ:

મન કે જો તીરથ હૈ ધામ મન ભયે હૈ જીસને દિયા હૈ એક પલ મેં સદિયોં કો થામ

Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?

બોલો બોલો હા બોલો જય જય સિયા રામ બોલો બોલો હા બોલો જય જય સિયા રામ

એક છવી હૈ ધતી કી ઇક સૂરજ કા હૈ દર્પણ જીવન કા આંચલ થામ કર

યે નૈનો કે પથ મિલકર સંગ ઐસા એક પતેં હૈ સમય કી સીમા પાર કર

મન કે જો તીરથ હૈ ધામ મન ભાયે હૈ જીસને દિયા હૈ એક પલ મેં સદિયોં કો થામ

દો અલગ ધામ દેખો મોહે સિયા રામ દો અલગ ધામ દેખો મોહે સિયા રામ

બોલો બોલો હા બોલો જય જય સિયા રામ બોલો બોલો હા બોલો જય જય સિયા રામ

બોલો બોલો હા બોલો જય જય સિયા રામ બોલો બોલો હા બોલો જય જય સિયા રામ…

રામ એક વચન હૈ તો સિયા એક નિર્વાહ હૈ સાત વચન ઐસે મહેકે જૈસે વચન કા બ્યાહ હૈ જગ પૂજેગા બાર બાર

મન કે જો તીરથ હૈ ધામ મન ભયે હૈ

મન કે જો તીરથ હૈ ધામ મન ભયે હૈ જીસને દિયા હૈ એક પલ મેં સાદિયોં કો થામ

બોલો બોલો હા બોલો જય જય સિયા રામ બોલો બોલો હા બોલો જય જય સિયા રામ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
g clip-path="url(#clip0_868_265)">