Horoscope Today : દૈનિક રાશિફળ કન્યા 09 ઓગષ્ટ : પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખો, ગુસ્સા પર કાબુ રાખો

|

Aug 09, 2021 | 6:24 AM

Aaj nu Rashifal:આ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ પ્રવાસનો કાર્યક્રમ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

Horoscope Today : દૈનિક રાશિફળ કન્યા 09 ઓગષ્ટ : પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખો, ગુસ્સા પર કાબુ રાખો
Horoscope Today Virgo

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા રાશિ :
આ રાશિના જાતકોએ આજના દિવસે અન્યની અપેક્ષા રાખવાને બદલે તમારા પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખો. તમારા નિર્ણયો એકદમ સાચા સાબિત થશે. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાથી તમારો સમય અને પૈસા પણ જશે પરંતુ આમ કરવાથી બીજા લોકોને  મળશે. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી છે, તો તેને ઉકેલવા માટે આ યોગ્ય સમય છે.

કોઈ પણ જગ્યાએ મહત્વની વાતચીત કરતી વખતે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરશો નહીં. આ તમારા સન્માન અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. આ સમયે કોઈપણ પ્રકારનો પ્રવાસ કાર્યક્રમ બનાવવો નુકસાનકારક રહેશે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

ધંધામાં  વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. બાકી પેમેન્ટ વહેલી તકે કરવાનો પ્રયાસ કરો નહીંતર તમે અટવાઇ શકો છો. ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે બિનજરૂરી દલીલોમાં ઉતરશો નહીં.

લવ ફોકસ- ઘરમાં સુખ અને શાંતિ રહેશે. કોઈ પણ કારણસર પ્રેમ સંબંધોમાં છૂટા પડવાની સ્થિતિ આવી શકે છે.

સાવચેતી- ઉધરસ, શરદી જેવી વાયરલ અને મોસમી સમસ્યાઓ રહેશે. બિલકુલ બેદરકાર ન બનો અને તાત્કાલિક સારવાર લો.

લકી કલર – નારંગી
લકી અક્ષર – એ
ફ્રેન્ડલી નંબર – 8

Published On - 6:24 am, Mon, 9 August 21

Next Article