Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 04 ડિસેમ્બર: આજે ઓફિસનું કામ ઘરે બેસીને પણ કરવું પડી શકે, લગ્નેતર સંબંધો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે

|

Dec 04, 2021 | 5:54 AM

Aaj nu Rashifal: સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ તણાવને તમારા પર હાવી થવા ન દો. નકારાત્મક વિચારોથી દૂર રહો.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 04 ડિસેમ્બર: આજે ઓફિસનું કામ ઘરે બેસીને પણ કરવું પડી શકે, લગ્નેતર સંબંધો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે
Horoscope Today Taurus

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃષભ: દરકેક કામ સમજી વિચારીને કરો કારણ કે લાગણીમાં આવીને તમે કોઈ ભૂલ કરી શકો છો. નજીકના સંબંધીઓ સાથે મિલકત સંબંધી કેટલીક ગંભીર અને ફળદાયી ચર્ચા થશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થશે.

ક્યારેક તમારો ગુસ્સો અને દખલ પરિવારના સભ્યો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. તમારા સ્વભાવમાં સકારાત્મકતા રાખો. તણાવના કારણે તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી જોઈએ. આ સમયે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આજે નોકરી કરતા લોકોને ઓફિસનું કામ ઘરે બેસીને પણ કરવું પડી શકે છે.

લવ ફોકસઃ- ઘરના કામમાં તમારો સહયોગ વાતાવરણને ખુશનુમા બનાવશે. પરંતુ લગ્નેતર સંબંધો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ તણાવને તમારા પર હાવી થવા ન દો. નકારાત્મક વિચારોથી દૂર રહો.

લકી કલર – સફેદ
લકી અક્ષર- A
ફ્રેંડલી નંબર – 6

 

 

Next Article