Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 23 સપ્ટેમ્બર: આજે નજીકના સબંધોમાં તિરાડ પડી શકે, પરંતુ આપની સમજદારી સ્થિતિ સ્થિર રાખશે

|

Sep 23, 2021 | 6:20 AM

Aaj nu Rashifal: પતિ-પત્ની વચ્ચે કોઈ નાની બાબતે વિવાદ થશે. પરંતુ થોડી કાળજી લેવાથી પરસ્પર સંબંધો પણ મજબૂત બનશે

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 23 સપ્ટેમ્બર: આજે નજીકના સબંધોમાં તિરાડ પડી શકે, પરંતુ આપની સમજદારી સ્થિતિ સ્થિર રાખશે
Horoscope Today Scorpio

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

વૃશ્ચિક : આ સમયે ગ્રહોની સ્થિતિ ઉત્તમ છે. ઘરના વડીલોની સલાહ અને અનુભવોનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. અને તમને જીવનના સકારાત્મક પાસાઓથી પરિચિત થવાની તક પણ મળશે. ધાર્મિક કાર્યો તરફનો ઝોક પણ વધશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે બિલકુલ બેદરકાર રહે તે યોગ્ય નથી, અન્યથા તે તમારા પરિણામ પર નકારાત્મક અસર કરી શકે છે. ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાની જવાબદારી તમારી રહેશે.

ધંધાકીય બાબતોમાં આજે કોઈ મહત્વનો નિર્ણય ન લો, કેટલાક નુકશાન જેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે. ભાગીદારી સંબંધિત કામમાં જૂના મુદ્દાઓને અવગણો અને માત્ર વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. નોકરી કરતા લોકો પર વધુ કામનો બોજ પડશે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે કોઈ નાની બાબતે વિવાદ થશે. પરંતુ થોડી કાળજી લેવાથી પરસ્પર સંબંધો પણ મજબૂત બનશે.

સાવચેતી- સાંધાના દુખાવા જેવી સ્થિતિ વધી શકે છે. મહિલાઓએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ.

લકી કલર – બદામી
લકી અક્ષર – S
ફ્રેંડલી નંબર – 1

 

 

 

Next Article