Horoscope Today : દૈનિક રાશિફળ, વૃશ્ચિક 17 ઓક્ટોબર : અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા, વ્યવસાયમાં સાનૂકુળતા રહેશે

|

Oct 17, 2021 | 6:37 AM

Aaj nu Rashifal: વ્યવસાયિક બાબતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવો.

Horoscope Today : દૈનિક રાશિફળ, વૃશ્ચિક 17 ઓક્ટોબર : અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા, વ્યવસાયમાં સાનૂકુળતા રહેશે
Horoscope Today Scorpio

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: આજે અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા છે. કંઈપણ નવું કરતા પહેલા ઘરના વડીલની સલાહ લો, જેનાથી તમને વધુ યોગ્ય પરિણામો મળશે. ધાર્મિક પ્રવાસ કાર્યક્રમો થઈ શકે છે.

પરંતુ તમારે ક્યાંય પણ કોઈ અડચણભર્યું વલણ ન અપનાવવું જોઈએ, નહીંતર નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. તમારા વ્યવહારમાં સાનુકૂળતા રાખો. પૈતૃક સંપત્તિને લઈને સંબધો વણસી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વ્યવસાયિક બાબતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે આળસ ન કરો. કારણ કે દરેક સમય મહત્વપૂર્ણ સિદ્ધિઓ સાથેનો હોય છે. તમને મહત્વપૂર્ણ બિઝનેસ ઓર્ડર મળી શકે છે. આ સમયે પૈસાની જરૂર પડશે પણ તેની વ્યવસ્થા પણ સરળતાથી થઈ શકશે.

લવ ફોકસ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પતિ પત્ની ઘરેલુ જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશે.

સાવચેતી- તમારા સ્વાસ્થ્ય સારુ રહેશે, પરંતુ સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન બનો.

લકી કલર- જાંબલી
લકી અક્ષર –લ
ફ્રેંડલી નંબર – 3

Next Article