Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 15 ઓગસ્ટ: આજે વાણી પર રાખો નિયંત્રણ, આજે ધંધામાં મળશે નવા ઉપાય

|

Aug 15, 2021 | 6:03 AM

Aaj nu Rashifal: પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં પારદર્શિતા હોવી જરૂરી છે

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 15 ઓગસ્ટ: આજે વાણી પર રાખો નિયંત્રણ, આજે ધંધામાં મળશે નવા ઉપાય
Leo Horoscope Today

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: રચનાત્મક કાર્યમાં આનંદદાયક દિવસ પસાર થશે. ઘરની નવીનીકરણ અને શણગારને લગતા કામનો પ્લાન પણ બાનવવામાં આવશે. બાળકો સાથે થોડો સમય વિતાવવાથી તેમની સમસ્યાઓ દૂર થશે.

પરંતુ તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી પણ જરૂરી છે. બિનજરૂરી કાર્યોમાં સમય પસાર કરવાથી કેટલાક મહત્વના કામ પણ અટકી શકે છે. વાત કરતી વખતે યોગ્ય વાણીનો ઉપયોગ કરો, નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

વ્યાવસાયિક પ્રવૃત્તિઓને ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે તમારી પદ્ધતિમાં ફેરફાર લાવવા ચર્ચા કરો. સાથીદારો અને કર્મચારીઓના સૂચનો પર પણ ધ્યાન આપો. તમને યોગ્ય ઉપાય મળી શકે છે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં પારદર્શિતા હોવી જરૂરી છે.

સાવચેતી- ગેસ અને કબજિયાતની સમસ્યા વધી શકે છે. પુષ્કળ પ્રવાહી પીવો.

લકી રંગ – નારંગી
લકી અક્ષર – A
ફ્રેંડલી નંબર – 9

 

Next Article