Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 14 ઓગસ્ટ: વૈવાહિક જીવનમાં રહેશે મધુરતા, રાજકીય કાર્યોમાં થશે ફાયદો

|

Aug 14, 2021 | 6:16 AM

Aaj nu Rashifal: વાયુ વિકાર અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. વર્તમાન હવામાનથી તમારી જાતને સુરક્ષિત કરો.

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 14 ઓગસ્ટ: વૈવાહિક જીવનમાં રહેશે મધુરતા, રાજકીય કાર્યોમાં થશે ફાયદો
Horoscope Today Leo

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: આજે દિનચર્યામાં થોડી નવીનતા લાવવાનો પ્રયત્ન કરશો. જેમાં પરિવારના સભ્યોનો સહયોગ પણ રહેશે. જો કોઈ સંપત્તિ સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે તો કોઈની મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. ચોક્કસ સફળતા મળશે.

પરંતુ કોઈ પણ કારણ વગર કોઈ સાથે વિવાદમાં ઊતરવું નહીં. બીજાની બાબતોમાં દખલ ન કરો. તમારા ગુસ્સા અને જુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારા નજીકના લોકો તમારા કામમાં અવરોધ ઉભો કરી શકે છે, તમારી પ્રવૃત્તિઓ અન્ય લોકો સાથે શેર ન કરો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજકીય કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. આ કાર્યોને પ્રાધાન્ય આપો. પધ્ધતિમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન લાવવું તમારા માટે ફાયદાકારક રહેશે. યુવાનો નોકરી સંબંધિત સારી માહિતી મેળવી શકે છે.

લવ ફોકસ- વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. મિત્રો સાથે સુમેળમાં પણ યોગ્ય સમય પસાર થશે.

સાવચેતી- વાયુ વિકાર અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. વર્તમાન હવામાનથી તમારી જાતને સુરક્ષિત કરો.

લકી રંગ – ગુલાબી
લકી અક્ષર – M
ફ્રેંડલી નંબર – 9

 

 

Published On - 6:15 am, Sat, 14 August 21

Next Article