Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 20 ઓક્ટોબર: ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે, આળસને હાવી ના થવા દો

|

Oct 20, 2021 | 6:19 AM

Aaj nu Rashifal: પૈસા સંબંધિત વ્યવહારોની બાબતોમાં કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરો.

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 20 ઓક્ટોબર: ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે, આળસને હાવી ના થવા દો
Horoscope Today gemini

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન રાશિ :

આ રાશિના જાતકોને આજના દિવસે  વ્યક્તિત્વને વધારવા માટે તમારું વિશેષ ધ્યાન રહેશે તમે માનસિક રીતે પણ સશક્ત અનુભવશો. મહત્વની વ્યક્તિને મળ્યા બાદ નફાકારક યોજનાઓ પણ બનશે. સાસરિયાઓ સાથેના સંબંધો મજબૂત બનશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પૈસા સંબંધિત વ્યવહારોની બાબતોમાં કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરો. વાહન અથવા ઘરની મરામતના કામમાં વધુ પડતા ખર્ચને કારણે બજેટ ખોરવાઈ શકે છે. તમારે તમારા સંબંધીઓ સાથે સારા સંબંધો જાળવવા પ્રયત્નો કરવા પડશે.

બિઝનેસ પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. અટકેલા કામને કારણે ધંધામાં મંદી આવી શકે છે. આળસને તમારા પર હાવી ન થવા દો. ઓફિસ અને બિઝનેસ બંનેમાં ટીમવર્ક સાથે કામ કરવાથી મોટી સફળતા મળશે.

લવ ફોકસ- પરિવાર સાથે વસ્તુઓ માટે ખરીદીમાં સમય પસાર થશે. પરંતુ લગ્નેતર સંબંધો પરિવાર પર વિપરીત અસર કરી શકે છે.

સાવચેતી- ઉધરસ, શરદી વગેરે જેવા મોસમી રોગો તમને પરેશાન કરી શકે છે. વધુમાં વધુ આયુર્વેદિક વસ્તુઓ ખાઓ.

લકી કલર  – વાદળી
લકી અક્ષર – ના
ફ્રેન્ડલી નંબર – 8

 

Next Article