Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 12 સપ્ટેમ્બર: જૂના વિવાદનો આવશે અંત, પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે

|

Sep 12, 2021 | 6:15 AM

Aaj nu Rashifal: વધુ પડતાં બહારના ખોરાક પર નિર્ભર ન રહેવું. પેટની સમસ્યા થઈ શકે છે

Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 12 સપ્ટેમ્બર: જૂના વિવાદનો આવશે અંત, પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે
Horoscope Today Gemini

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન: આજે કોઈ જુનો વિવાદ કે ઝગડો ઉકેલાશે. તમારી નમ્ર સ્વભાવને લીધે તમારી લોકપ્રિયતા પણ વધશે. બાળકોને લગતી કોઈ પણ સમસ્યાનું સમાધાન થવાને કારણે મનમાં શાંતિ અને રાહત રહેશે. ભાઇઓનો પણ પૂર્ણ સહયોગ રહેશે.

છેલ્લા કેટલાક સમયથી તમારી ઘણી યોજનાઓ ખોટી સાબિત થઈ રહી છે. તેથી સપનાની દુનિયામાંથી બહાર આવો અને વાસ્તવિકતામાં સમજદારીથી કામ કરો. નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ન દો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જો કોઈ નવો ધંધો કે કામ શરૂ કરવાની યોજના છે, તો સફળતા ઘણી મહેનત બાદ જ મળશે. તેથી હિંમત રાખો. કોઈ પણ સમસ્યામાં અનુભવી વ્યક્તિનો અભિપ્રાય લો. કર્મચારીઓ સાથે ચાલી રહેલી સમસ્યા પણ હલ થઈ શકે છે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમીઓ વચ્ચે વાદ-વિવાદના લીધે બ્રેક-અપ સુધી વાત વધી શકે.
સાવચેતીઓ- વધુ પડતાં બહારના ખોરાક પર નિર્ભર ન રહેવું. પેટની સમસ્યા થઈ શકે છે.

લકી રંગ – જાંબલી
લકી અક્ષર – P
ફ્રેંડલી નંબર – 7

 

Next Article