Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 17 ઓક્ટોબર : મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળવાની શક્યતા, પ્રેમ સંબંધને લગ્નમાં રૂપાંતરિત કરવા આ યોગ્ય સમય

|

Oct 17, 2021 | 6:42 AM

Aaj nu Rashifal: યુવાનો તેમના કામ પર ધ્યાન આપશે અને તેમના સપનાઓને સાકાર પણ કરી શકશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 17 ઓક્ટોબર : મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળવાની શક્યતા, પ્રેમ સંબંધને લગ્નમાં રૂપાંતરિત કરવા આ યોગ્ય સમય
Horoscope Today Capricorn

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર : આજે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. કોઈપણ તહેવાર, સમારંભ વગેરેમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ મળશે. મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આ યોગ્ય સમય છે. ખાસ કરીને મહિલાઓ પોતાના શોખના કામમાં થોડો સમય વિતાવશે.

ધ્યાનમાં રાખો કે તમારી આળસને કારણે કેટલાક મોટા કામ તમારા હાથમાંથી નીકળી શકે છે, જેથી તમારી મહેનતનુ યોગ્ય પરિણામ નહિ મળી શકે. માટે વ્યવસાયના કામમાં બેદરકાર ન બનો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

યુવાનો તેમના કામ પર ધ્યાન આપશે અને તેમના સપનાઓને પણ સાકાર કરી શકશે. પરંતુ કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો અથવા અણબનાવ થઈ શકે છે. સરકારી કામમાં થોડી વ્યસ્તતા રહેશે.

લવ ફોકસ- પરિવાર સાથે આનંદમાં સમય પસાર થશે. બધા સંબંધો ભાવનાત્મક રીતે મજબૂત હશે. પ્રેમ સંબંધને લગ્નમાં રૂપાંતરિત કરવા માટે તમારા પરિવારના સભ્યોની મંજૂરી લેવાનો આ યોગ્ય સમય છે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. કસરત અને યોગ વગેરેમાં થોડો સમય વિતાવવો હિતાવહ છે.

લકી કલર- સફેદ
લકી અક્ષર –ન
ફ્રેંડલી નંબર – 9

Next Article