Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 27 સપ્ટેમ્બર: વેપારના કામમાં થોડી મંદી રહેશે, આપની કામ કરવાની પદ્ધતિ બદલવાની જરૂર

|

Sep 27, 2021 | 6:13 AM

Aaj nu Rashifal: તમારા વિચારોને સકારાત્મક રાખો. કારણ કે ખોટા વિચારોને કારણે તમારામાં ડિપ્રેશન અને નીચા મનોબળ જેવી સ્થિતિ ઊભી થઈ શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 27 સપ્ટેમ્બર: વેપારના કામમાં થોડી મંદી રહેશે, આપની કામ કરવાની પદ્ધતિ બદલવાની જરૂર
Horoscope Today Cancer

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

કર્ક: ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે તમે આયોજિત અને શિસ્તબદ્ધ રીતે કાર્યોને સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારી કોઈપણ સિદ્ધિઓ સમાજ અને નજીકના સંબંધીઓ વચ્ચે આદર અને સન્માન વધારશે. રાજકીય સંબંધો તમારા માટે ફાયદાકારક રહેશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ભૂતકાળને વર્તમાનમાં હાવી ન થવા દો. આ કારણે, મિત્ર સાથેના સંબંધો બગડવાની સંભાવના છે. ઘરમાં કોઈ વડીલ સાથેનો અણબનાવ તેમને નુકસાન પહોંચાડી શકે છે. લોન સંબંધિત કોઈ પણ કામ આજે ન કરો.

વેપારના કામમાં થોડી મંદી રહેશે. આ સમયે કામ કરવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. સંપર્કોને મજબૂત બનાવો. નોકરી કરતાં લોકોએ તેમના ટાર્ગેટ પૂરા કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ ઉચ્ચ અધિકારીની મદદ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

લવ ફોકસ- તમારા જીવનસાથીનો સહકાર અને ધીરજ તમારા મનોબળને વધારશે. તે કેટલાક બાકી કામો પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.

સાવચેતી- તમારા વિચારોને સકારાત્મક રાખો. કારણ કે ખોટા વિચારોને કારણે તમારામાં ડિપ્રેશન અને નીચા મનોબળ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

લકી કલર – ક્રીમ
લકી અક્ષર – A
ફ્રેંડલી નંબર – 9

 

Next Article