Horoscope Today : દૈનિક રાશિફળ, કર્ક 18 સપ્ટેમ્બર : અટવાયેલું સરકારી કામ આજે પાર પડશે, પ્રેમ સંબંધોમાં કેટલાક મતભેદો ઉભા થઈ શકે

|

Sep 18, 2021 | 6:08 AM

Aaj nu Rashifal : વધુ પડતા આત્મવિશ્વાસ અને બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે.

Horoscope Today : દૈનિક રાશિફળ, કર્ક 18 સપ્ટેમ્બર : અટવાયેલું સરકારી કામ આજે પાર પડશે, પ્રેમ સંબંધોમાં કેટલાક મતભેદો ઉભા થઈ શકે
Horoscope Today

Follow us on

Horoscope Today : જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક : આજે મોટાભાગનો સમય ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પસાર થશે, જેના કારણે તમને માનસિક શાંતિ મળશે. જો કોઈ સરકારી કામ અટવાયેલું હશે તો તે આજે પાર પડશે. યુવાનોને તેમના કામમાં યોગ્ય સફળતા મળશે.

પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસ અને બેદરકારીને કારણે યુવાનો અને વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે. આ સમયે સમાજના લોકો સાથે અંતર રાખશો તો તે વધુ સારું રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમે તમારા કાર્યમાં સફળ થશો. પરંતુ તમારી યોજનાઓ કોઈ સાથે શેર કરવી નહિ, કારણ કે કોઈ તેમાં અડચણરૂપ બની શકે છે. જો કે અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં કેટલાક મતભેદો ઉભા થઈ શકે છે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સ્વાસ્થયને લઈને બેદરકાર ન બનો.

લકી કલર – ગુલાબી
લકી અક્ષર – ર
ફ્રેંડલી નંબર – 2

Next Article