Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 12 સપ્ટેમ્બર: મિલકત સબંધિત કાર્યમાં ફાયદો જણાય, વિદ્યાર્થીઓને મળશે રાહત

|

Sep 12, 2021 | 6:14 AM

Aaj nu Rashifal: ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુખદ રહેશે. જીવનસાથી સાથે ખટ-મીઠા વિવાદો શક્ય છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 12 સપ્ટેમ્બર: મિલકત સબંધિત કાર્યમાં ફાયદો જણાય, વિદ્યાર્થીઓને મળશે રાહત
Horoscope Today Aries

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

મેષ: આજે દિવસનો મોટાભાગનો સમય તમારી જાત પર કેન્દ્રિત રહેશે. તમારા વ્યક્તિત્વને વધુ સારું બનાવવા માટે કસરત અથવા જિમ વગેરેમાં પણ જોડાઈ શકો છો. બપોર પછી સ્થિતિઓ અનુકૂળ રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેટલાક સ્વાર્થી લોકો તમારા સરળ સ્વભાવનો ઉપયોગ કરી શકે છે. તો બીજાના ઇરાદાને સમજવાનો પ્રયત્ન કરો. વિદ્યાર્થીઓ અભ્યાસને બદલે આઉટડોર પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ખોટા આક્ષેપો પણ થઈ શકે છે માટે સાવચેત રહેવું.

નોકરી અથવા ધંધામાં કાગળ સંબંધિત કાર્યો ખૂબ કાળજીપૂર્વક કરો. જમીન મકાનના ધંધામાં સારા લાભની અપેક્ષા છે. દિવસની શરૂઆતમાં કેટલીક અડચણો આવી શકે છે. પરંતુ બપોર પછી નફાકારક પરિસ્થિતિઓ પણ સર્જાઈ રહી છે.

લવ ફોકસ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુખદ રહેશે. જીવનસાથી સાથે ખટ-મીઠા વિવાદો શક્ય છે.

સાવચેતીઓ- વ્યસ્તતાને કારણે થાક જણાશે. આ સમયે ગરમીથી પોતાને બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લકી રંગ – નારંગી
લકી અક્ષર – S
ફ્રેંડલી નંબર – 5

 

Next Article