Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 09 સપ્ટેમ્બર: આજે ગ્રહો તમારી તરફેણમાં, તમામ પરિસ્થિતિ રહેશે અનુકૂળ

|

Sep 09, 2021 | 6:32 AM

Aaj nu Rashifal: હવામાનની સ્થિતિને કારણે શરીરનો દુખાવો અને હળવો તાવ રહી શકે છે. તમારી દિનચર્યાને નિયંત્રણમાં રાખો

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 09 સપ્ટેમ્બર: આજે ગ્રહો તમારી તરફેણમાં, તમામ પરિસ્થિતિ રહેશે અનુકૂળ
Horoscope Today

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

કુંભ:  ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં જણાય રહી છે. તમામ કામ વ્યવસ્થિત અને સરળ રીતે થશે. અને તમને અચાનક આંતરિક શાંતિનો અનુભવ થશે. સંબંધીઓ અને પડોશીઓ સાથેના સંબંધોમાં વધુ સુધારો થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નજીકના વ્યક્તિના અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ તમારી મધ્યસ્થી તેમના માટે અનુકૂળ સાબિત થશે. આવકના સ્ત્રોતોમાં થોડી કમી રહેશે. જેના કારણે મન થોડું અશાંત રહી શકે છે.

વ્યક્તિગત વ્યસ્તતાને કારણે તમારા વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓને અવગણશો નહીં. તમારી કાર્યપદ્ધતિ બદલવાની યોજનાઓ પર પુનર્વિચાર કરવો વધુ સારું રહેશે. આ સમયે ઘણી મહેનત અને ઓછો નફો જેવી પરિસ્થિતિઓ છે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે અને ઘરનું વાતાવરણ પણ સુખદ રહેશે.પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીનો આદર કરો.

સાવચેતી- હવામાનની સ્થિતિને કારણે શરીરનો દુખાવો અને હળવો તાવ રહી શકે છે. તમારી દિનચર્યાને નિયંત્રણમાં રાખો.

લકી કલર – વાદળી
લકી અક્ષર – L
ફ્રેંડલી નંબર – 8

 

 

Next Article