Dev Uthani Ekadashi 2021 : દેવઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો બની શકો છો પાપના ભાગીદાર

દેવઉઠી એકાદશીને શાસ્ત્રોમાં મોટી એકાદશી કહેવામાં આવી છે. જો તમે બધી એકાદશીનું વ્રત ન રાખી શકો તો ઓછામાં ઓછું આ એકાદશીનું વ્રત રાખો. જો તમે ઉપવાસ નથી રાખી શકતા તો આ નિયમોનું પાલન કરો.

Dev Uthani Ekadashi 2021 : દેવઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો બની શકો છો પાપના ભાગીદાર
Lord Vishnu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 11:30 AM

દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi) 14 નવેમ્બર રવિવારના રોજ ઉજવવામાં આવશે. તે વર્ષની સૌથી મોટી એકાદશી તિથિ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાના 4 મહિના પૂર્ણ કર્યા પછી જાગે છે. આ એકાદશીને દેવુત્થાન એકાદશી (Devutthana Ekadashi) અને પ્રબોધિની એકાદશી (Prabodhini Ekadashi) પણ કહેવાય છે.

ભગવાનના જાગવાના આનંદમાં તેમના ભક્તો તેમના સ્વાગતની તૈયારીઓ કરે છે. વિશેષ પૂજા કરવામાં આવે છે. જે લોકો આખું વર્ષ એકાદશીનું વ્રત નથી કરતા તેઓ પણ આ દિવસે વ્રત રાખે છે. એવી માન્યતા છે કે દેવઉઠી એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને બધી એકાદશીનું પુણ્ય મળે છે. તેના પાપોનો નાશ થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો આ વ્રત નથી રાખી શકતા તેમણે પણ આ દિવસે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે નહીં તો તે વ્યક્તિ પાપનો ભાગીદાર બની શકે છે.

આ 5 વસ્તુઓ ન ખાવી જોઈએ દેવઉઠી એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ચોખાને અનાજ કહેવામાં આવે છે. તેને દેવતાઓનો ખોરાક માનવામાં આવે છે. આ સ્થિતિમાં આ દિવસે ભાત ખાવાથી વ્યક્તિના તમામ પુણ્યનો નાશ થાય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

એકાદશી પર જવ, મસૂર, રીંગણ અને કઠોળ ખાવાનું પણ વર્જિત માનવામાં આવે છે. તેમજ ડુંગળી અને લસણનો ઉપયોગ ભોજનમાં ન કરવો જોઈએ.

એકાદશીના દિવસે ભગવાન નારાયણને પાન ચઢાવવામાં આવે છે, તેથી વ્યક્તિએ પાન ન ખાવું જોઈએ.

આ દિવસે માંસ, આલ્કોહોલ અને અન્ય તીખી અને મસાલેદાર વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. સંપૂર્ણ સાત્વિક આહાર લેવો જોઈએ. દેવઉઠી એકાદશીના દિવસે બીજાના ઘરનું ભોજન ન ખાવું જોઈએ. ત્યાં સુધી કે બીજાના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ.

આ વાતનું ધ્યાન રાખવું જરૂરી દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલા ઘર સાફ કરો. એકાદશીના દિવસે ઝાડુ કરવાનું ટાળો કારણ કે ઝાડુ મારતી વખતે ઘણા સૂક્ષ્મ જીવો અકસ્માતે મૃત્યુ પામે છે.

વાળ, દાઢી અને નખ વગેરે કાપવાનું ટાળો. તેમજ બ્રહ્મચર્યનું પાલન કરો.

એકાદશીની રાત્રે મોડે સુધી જાગવું અને ભગવાનનો જાપ કરવો. ઉપવાસના દિવસે સુવો પણ નહીં. આ દિવસે તુલસીની પૂજા કરવામાં આવે છે તેથી તુલસીના પાન તોડવાની ભૂલ ન કરવી.

કોઈની સાથે ખરાબ ન કરો, જૂઠું ન બોલો. વડીલોનું અપમાન ન કરો અને ઘરમાં મુશ્કેલી ન ઉભી કરો.

આ પણ વાંચો  : Dev Uthani Ekadashi 2021 : દેવઉઠી એકાદશી શરૂ થશે લગ્નના મુહૂર્ત, આવી પરિસ્થિતિઓ વચ્ચે મુહૂર્ત ન કાઢો

આ પણ વાંચો : Dev Uthani Ekadashi 2021: દેવઉઠી એકાદશીના દિવસે ભૂલથી પણ ના કરો આ 5 કામ, નહિતર થશે પસ્તાવો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">