Car Ho Toh Aisi: 400KMની રેન્જ સાથે આધુનિક ફીચર્સ, જુઓ Video

Car Ho Toh Aisi: Citroen Oli 400kmની રેન્જ ઓફર કરતી કાર છે. સિટ્રોન ઓલી ઈવી (Citroen Oli EV) પ્રીમિયમ સુવિધાઓથી સજ્જ છે. કારની લંબાઈ 4,200mm, ઊંચાઈ 1,650mm અને પહોળાઈ 1,900mm છે. બ્રાઈટ ઓરેન્જ ફ્રન્ટ સીટ મજબૂત ટ્યુબ્યુલર ફ્રેમમાંથી બનાવવામાં આવી છે, જેમાં 100 ટકા રિસાયકલ પોલિએસ્ટરમાંથી બનેલા બેઝ કુશન છે.

Car Ho Toh Aisi: 400KMની રેન્જ સાથે આધુનિક ફીચર્સ, જુઓ Video
Citroen OliImage Credit source: You Tube
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 8:07 PM

Car Ho Toh Aisi: સિટ્રોન ઓલી ઈવીની બેટરી રેન્જ વિશે વાત કરીયે તો ઓટોમેકર દાવો કરે છે કે ઓલી વેરિઅન્ટને 400 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ પ્રદાન કરવા માટે માત્ર 40kWh બેટરીની જરૂર પડશે. તેની ટોપ સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રહેશે. બેટરી પેક માત્ર 23 મિનિટમાં 20 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જશે. Oli EV માં વપરાતી બેટરી સરળતાથી નાશ કરી શકાય છે. આ રીતે તે પર્યાવરણ માટે પણ વધુ સારું બનાવે છે.

Citroen Oli EV પ્રીમિયમ સુવિધાઓથી સજ્જ છે. કારની લંબાઈ 4,200mm, ઊંચાઈ 1,650mm અને પહોળાઈ 1,900mm છે. બ્રાઈટ ઓરેન્જ ફ્રન્ટ સીટ મજબૂત ટ્યુબ્યુલર ફ્રેમમાંથી બનાવવામાં આવી છે, જેમાં 100 ટકા રિસાયકલ પોલિએસ્ટરમાંથી બનેલા બેઝ કુશન છે. ડેશબોર્ડમાં એક જ બીમ છે જે તેની પહોળાઈમાં સ્ટીયરિંગ કોલમ અને વ્હીલ સુધી વિસ્તરે છે. હૂડ કાર્બન-ફાઈબર ફિનિશ સાથે આવે છે અને તેની બંને બાજુ વેન્ટ્સ છે.

અહીં જુઓ વીડિયો

આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવું જોઈએ ફ્લાવર, જાણો કેમ?

(Video Credit: Supercar Blondie You Tube)

આ સિવાય સીધા આગળની વિન્ડશિલ્ડ ડિઝાઈન જોઈ શકાય છે. આ ઈલેક્ટ્રિક કારને લંબચોરસ આકારના વિંગ મિરર્સ, સી-આકારના હેડલેમ્પ્સ અને ટેલ લેમ્પ્સ સિવાય ફ્લેટ છત પર બ્લેક રેલ સાથે લાવવામાં આવી છે. નવી Citroen Oli ઈલેક્ટ્રિક કારની કિંમત વિશે વાત કરીએ તો તે 10 થી 12 લાખ રૂપિયાની રેન્જમાં હોવાની અપેક્ષા છે.

આ પણ વાંચો:  Car Ho Toh Aisi : 1.22 કરોડની કિંમતની આ કારના ફીચર્સ જાણીને થઈ જશો હેરાન, જુઓ Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ અને સ્પા પર પોલીસની તવાઈ
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
હજુ ત્રણ વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">