કાર હો તો ઐસી: આ કારમાં છે 3ડી નેવિગેશન સિસ્ટમ!જુઓ વીડિયો

કાર હો તો ઐસી: નવી 3 સીરીઝ ગ્રાન લિમોઝીન 4823 મીમી લાંબી છે અને 2961 મીમીનું વ્હીલબેસ ધરાવે છે, જે કારની અંદર પર્યાપ્ત જગ્યાનું વચન આપે છે. કારના બાહ્ય ભાગ વિશે વાત કરીએ તો, 3 સિરીઝ ગ્રાન લિમોઝીનમાં ક્રોમ ડબલ બાર સાથે આઈકોનિક બીએમડબલ્યૂ કિડની ગ્રિલ, ઊંધી એલ આકારની ડીઆરએલ સાથે ઘણી પાતળી એલઆડી હેડલાઈટ્સ છે.

કાર હો તો ઐસી: આ કારમાં છે 3ડી નેવિગેશન સિસ્ટમ!જુઓ વીડિયો
bmw 3 series gran limousineImage Credit source: BMW
Follow Us:
| Updated on: Nov 08, 2023 | 10:01 PM

કાર હો તો ઐસી: નવી 3 સિરીઝ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે – 330એલઆઈ એમ સ્પોર્ટ અને 320એલડી એમ સ્પોર્ટ. પેટ્રોલ વર્ઝનમાં 2 લિટર 4 સિલિન્ડર યુનિટ મળે છે, જે 258 એચપીની મહત્તમ શક્તિ અને 400 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે માત્ર 6.2 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. ડીઝલ વેરિઅન્ટમાં 2 લિટર 4 સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન મહત્તમ 190 એચપી પાવર જનરેટ કરે છે. તેનું ટોર્ક આઉટપુટ પેટ્રોલ વર્ઝન જેટલું જ છે. બંને એન્જિન 8 સ્પીડ સ્ટેપટ્રોનિક સ્પોર્ટ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલા છે.

નવી 3 સીરીઝ ગ્રાન લિમોઝીન 4823 મીમી લાંબી છે અને 2961 મીમીનું વ્હીલબેસ ધરાવે છે, જે કારની અંદર પર્યાપ્ત જગ્યાનું વચન આપે છે. કારના બાહ્ય ભાગ વિશે વાત કરીએ તો, 3 સિરીઝ ગ્રાન લિમોઝીનમાં ક્રોમ ડબલ બાર સાથે આઈકોનિક બીએમડબલ્યૂ કિડની ગ્રિલ, ઊંધી એલ આકારની ડીઆરએલ સાથે ઘણી પાતળી એલઆડી હેડલાઈટ્સ છે. બીએમડબલ્યૂ ગ્રાન લિમોઝિન 2023 3 સિરીઝ પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 57.90 રૂપિયાઆસપાસ છે. બીએમડબલ્યૂ ડીઝલ વેરિઅન્ટની અંદાજિત કિંમત 59.50 લાખ (એક્સ-શોરૂમ)ની રૂપિયા છે.

કારના ઇન્ટિરિયરને પણ ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી સાથે અપડેટ કરવામાં આવ્યું છે અને તે પાછળના મુસાફરો માટે વધુ પગની જગ્યા આપે છે. ડેશબોર્ડ પર નવા બીએમડબલ્યૂ કર્વ્ડ ડિસ્પ્લેનું વર્ચસ્વ છે જે નવીનતમ બીએમડબલ્યૂ ઓપરેટિંગ સિસ્ટમ 8 પર ચાલે છે. કારની અંદર બે સ્ક્રીન છે. પ્રથમ મીડિયા અને અન્ય કંટ્રોલ માટે 14.9 ઈંચનું ડિસ્પ્લે છે અને બીજું 12.3 ઈંચનું ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે છે જે 3D નેવિગેશન જેવી બીએમડબલ્યૂ લાઈવ કોકપિટ પ્લસ સુવિધાઓ પ્રદાન કરે છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

અહીં જુઓ વીડિયો

અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં વાયરલેસ ચાર્જિંગ, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી, એમ્બિયન્ટ લાઈટિંગ પણ છે. બીએમડબલ્યૂ ડિજિટલ કી પ્લસ પ્રમાણભૂત તરીકે ઓફર કરે છે. તે લાઈટિંગ ઈફેક્ટ્સ સાથે સિંક્રનાઈઝ્ડ સ્ટાઈલિશ વેલકમ નોટ વડે ઓટોમેટિક દરવાજા ખોલે છે.

સલામતી સુવિધાઓ વિશે વાત કરીએ તો નવી 3 સિરીઝ ગ્રાન લિનોસ ઓટો સ્ટાર્ટ સ્ટોપ, બ્રેક એનર્જી રિજનરેશન, ઈલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગ, 6 એરબેગ્સ, અટેંશન અસિસ્ટેન્સ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ સહિત ઈલેક્ટ્રિક પાર્કિંગ સહિત ઓટો હોલ્ડ, સાઈડ ઈમ્પેક્ટ પ્રોટેક્શન, ઈલેક્ટ્રોનિક વ્હીકલ ઈમોબિલાઇઝર અને ક્રેશ સેન્સર્સ અને આઈએસઓએફઆઈએક્સ ચાઈલ્ડ સીટ માઉન્ટિંગ સાથે બ્રેક્સથી સજ્જ છે.

આ પણ વાંચો: કાર હો તો ઐસી: આ કાર સિંગલ ચાર્જમાં 707 કિમી ચાલશે અને રૂફ પર સોલાર પેનલ! જુઓ વીડિયો

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
g clip-path="url(#clip0_868_265)">