2 દીકરીનો જન્મ એકસાથે થયો, પરીવારે બગીમાં બેસાડીને હોસ્પિટલથી માંડીને ઘર સુધી વાજતે-ગાજતે વધામણા કર્યા!

|

Mar 04, 2019 | 6:00 PM

બે બાળકીઓનો જન્મ થતાં જ સુરતના પરીવારે હોસ્પિટલથી લઈને ઘર સુધી વાજતે-ગાજતે વરઘોડો કાઢ્યો હતો. એકી સાથે બે બાળકીના જન્મ થવાથી પરીવારમાં ઉત્સાહ આવી ગયો હતો અને બાળકીઓને વધામણા કર્યા હતાં.  મૂળ રાજસ્થાનનો પરિવાર અને સુરતના નનાપુતા ખાતે રહેતો આ જૈન પરિવારના ટ્રાવેલ્સના વ્યસાય સાથે સંકળાયેલ છે અને ત્યારે આશિષ જૈનના લગ્નને 4 વર્ષ પુરા […]

2 દીકરીનો જન્મ એકસાથે થયો, પરીવારે બગીમાં બેસાડીને હોસ્પિટલથી માંડીને ઘર સુધી વાજતે-ગાજતે વધામણા કર્યા!

Follow us on

બે બાળકીઓનો જન્મ થતાં જ સુરતના પરીવારે હોસ્પિટલથી લઈને ઘર સુધી વાજતે-ગાજતે વરઘોડો કાઢ્યો હતો. એકી સાથે બે બાળકીના જન્મ થવાથી પરીવારમાં ઉત્સાહ આવી ગયો હતો અને બાળકીઓને વધામણા કર્યા હતાં. 

મૂળ રાજસ્થાનનો પરિવાર અને સુરતના નનાપુતા ખાતે રહેતો આ જૈન પરિવારના ટ્રાવેલ્સના વ્યસાય સાથે સંકળાયેલ છે અને ત્યારે આશિષ જૈનના લગ્નને 4 વર્ષ પુરા થયા ત્યારે જૈન પરિવારના ઘરે એકી સાથે બે બાળકીના જન્મ થતા આ પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી અને જેથી દીકરીના મામાના ઘરેથી દીકરીના દાદીના ઘરે લાવવાની હોવાથી કતારગામ ખાતેથી નાનપુરા ધર સુધી બંને દીકરીઓ નો વરડઘોડો કાઢવામાં આવ્યો હતો.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

લોકોને એવી ઈચ્છા હોય છે કે ઘરમાં એક દીકરો હોવો જોઈએ પણ કેટલાક લોકોને  દીકરીની પણ  આશા કરતા હોય છે. આ જૈન પરિવારના ત્યાં એક નહિ બે દીકરીના જન્મ થતા ખૂશી સમાતી નથી. તે લોકોનું એવું માનવું કે દીકરી જ દીકરા સમાન છે. બગીમાં બંને નાની દીકરી દીકરીઓને બેસાડીને શહેરમાંથી વાજતે ગાજતે ઘરે લઈ જવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:00 pm, Mon, 4 March 19

Next Article