સુરતની આ સ્કૂલ અનોખી રીતે બાળકોને શીખવાડે છે દેશભકિતના પાઠ, જાણીને તમને પણ થશે ગર્વ!

|

Feb 28, 2019 | 3:40 PM

શાળાઓમાં પીટીના વિષયમાં વિદ્યાર્થીઓનો યુનિફોર્મ સફેદ રંગનો રાખવામાં આવે છે. સુરતની એક શાળામાં પીટીના વિષયમાં વિદ્યાર્થીઓને આર્મીનો યુનિફોર્મ આપવામાં આવ્યો છે. જેથી દેશ પ્રત્યે પ્રેમની ભાવના તેમનામાં બાળપણથી જ આવે. TV9 Gujarati   આ શાળા  સુરતના વડોદ ગામે આવેલી શ્રી કૈલાશ માનસ વિદ્યામંદિર છે. શાળાના પ્રિન્સિપાલની ત્રણ પેઢી સેના સાથે જોડાયેલી છે. જેથી સ્વભાવિક રીતે […]

સુરતની આ સ્કૂલ અનોખી રીતે બાળકોને શીખવાડે છે દેશભકિતના પાઠ, જાણીને તમને પણ થશે ગર્વ!

Follow us on

શાળાઓમાં પીટીના વિષયમાં વિદ્યાર્થીઓનો યુનિફોર્મ સફેદ રંગનો રાખવામાં આવે છે. સુરતની એક શાળામાં પીટીના વિષયમાં વિદ્યાર્થીઓને આર્મીનો યુનિફોર્મ આપવામાં આવ્યો છે. જેથી દેશ પ્રત્યે પ્રેમની ભાવના તેમનામાં બાળપણથી જ આવે.

TV9 Gujarati

 

આ શાળા  સુરતના વડોદ ગામે આવેલી શ્રી કૈલાશ માનસ વિદ્યામંદિર છે. શાળાના પ્રિન્સિપાલની ત્રણ પેઢી સેના સાથે જોડાયેલી છે. જેથી સ્વભાવિક રીતે દેશ માટે તેમને વિશેષ લાગણી છે. લશ્કરના યુનિફોર્મને લઈને તેઓને પણ પહેલાથી જ આદર હતો. જેથી આ આદરભાવ વિદ્યાર્થીઓમાં પણ આવે તેથી તેમણે સ્કૂલ શરૂ કરતાં વિદ્યાર્થીઓના યુનિફોર્મ આર્મીના ડ્રેસકોડ પ્રમાણે રાખવાનું નક્કી કર્યું. પીટી ઉપરાંત આ શાળાના વિદ્યાર્થીઓ જ્યારે પણ પ્રવાસ પર જાય છે ત્યારે પણ આ યુનિફોર્મ સાથે જ જાય છે. વિદ્યાર્થીઓને દેશ અને સેના માટે લાગણી સાથે તેમના ઘડતરમાં પણ આ પ્રયોગ અગત્યનો સાબિત થયો છે એવું આચાર્યનું કહેવું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

[yop_poll id=1881]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:33 pm, Thu, 28 February 19

Next Article