સુરત આગકાંડ: અભ્યાસ માટે ટ્યુશન કલાસમાં ગયેલા 2 વિદ્યાર્થીઓ હજી સુધી ગુમ, જુઓ વીડિયો

|

May 25, 2019 | 5:18 AM

સુરત આગ દુર્ઘટનામાં બે વિદ્યાર્થી હજી સુધી ગુમ છે. અત્યાર સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. બંને બાળકોને શોધવામાં આવી રહ્યા છે. આ બાળકો ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે ગયા હતા. TV9 Gujarati Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો […]

સુરત આગકાંડ: અભ્યાસ માટે ટ્યુશન કલાસમાં ગયેલા 2 વિદ્યાર્થીઓ હજી સુધી ગુમ, જુઓ વીડિયો

Follow us on

સુરત આગ દુર્ઘટનામાં બે વિદ્યાર્થી હજી સુધી ગુમ છે. અત્યાર સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. બંને બાળકોને શોધવામાં આવી રહ્યા છે. આ બાળકો ટ્યુશન ક્લાસમાં અભ્યાસ માટે ગયા હતા.

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

 

આગની ઘટનામાં અનેક બાળકોના મોત થયા છે તો આ ગ્રિષ્મા અને નિસર્ગ નામના બંને બાળકો ક્યાં છે, તેની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જેને પગલે તેમના પરિવારોમાં રોષ અને દુઃખની લાગણી છવાયેલી છે.

આ પણ વાંચો: સુરત આગકાંડ: બિલ્ડીંગમાં આગ લાગતા એક વિદ્યાર્થીએ નીચે કુદકો મારીને પોતાનો જીવ બચાવ્ચો, જુઓ વીડિયો

Next Article