Paytm Wallet યુઝર્સ માટે ખરાબ સમાચાર, વાંચો વિગત

|

Jan 09, 2020 | 10:14 AM

જો તમે Paytm યુઝર છો તો આ સમાચાર તમારા માટે ખુબ જરૂરી છે. હવે Paytmનો વપરાશ કરવો તમને ભારે પડી શકે છે. Paytmએ ટ્વીટ કરીને જણાવ્યું કે જો ક્રેડિટ કાર્ટ દ્વારા Paytm વોલેટમાં 10,000 રૂપિયાથી વધારે રકમ નાખો છો તો ટ્રાન્ઝેક્શનની કુલ અમાઉન્ટ પર 1.75 ટકા ચાર્જ અને તે સિવાય GST ચૂક્વવો પડશે.   Web […]

Paytm Wallet યુઝર્સ માટે ખરાબ સમાચાર, વાંચો વિગત

Follow us on

જો તમે Paytm યુઝર છો તો આ સમાચાર તમારા માટે ખુબ જરૂરી છે. હવે Paytmનો વપરાશ કરવો તમને ભારે પડી શકે છે. Paytmએ ટ્વીટ કરીને જણાવ્યું કે જો ક્રેડિટ કાર્ટ દ્વારા Paytm વોલેટમાં 10,000 રૂપિયાથી વધારે રકમ નાખો છો તો ટ્રાન્ઝેક્શનની કુલ અમાઉન્ટ પર 1.75 ટકા ચાર્જ અને તે સિવાય GST ચૂક્વવો પડશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કંપનીની નવી પોલીસી મુજબ Paytm યુઝર્સ માટે હવે વોલેટમાં પૈસા એડ કરવા મોંઘા થઈ ગયા છે. જો તમે ક્રેડિટ કાર્ડથી પોતાના Paytm વોલેટમાં પૈસા એડ કરો છો તો તમારે 2 ટકા ચાર્જ આપવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1 જાન્યુઆરી 2020થી Paytmના ઈ-વોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં 10,000 રૂપિયાથી વધારે રકમ એડ કરવા પર 2 ટકા ચાર્જ લાગી રહ્યો છે. જો તમે ડેબિટ કાર્ડ અથવા UPIથી વોલેટ ટોપ-અપ કરો છો તો કોઈ ચાર્જ નહીં ચૂકવવો પડે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મામલાની જાણકારી આપતા લોકોનું કહેવું છે કે કંપનીએ આ નિર્ણય લેણદેણ પર થતાં ખર્ચને બચાવવા માટે લીધો છે. આ પ્રથમ વખત નથી કે Paytmએ આ પ્રકારનું પગલુ લેવાનું વિચાર્યુ છે. એક વર્ષ પહેલા પણ આ પ્રકારના ચાર્જ લગાવવા પર વિચાર કર્યો હતો પણ તેને લાગૂ કર્યો નહતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article