વાઈબ્રન્ટ ગુજરાતમાં ચારેય બાજુ ‘Namo Namo’: નરેન્દ્ર મોદીની ટી-શર્ટ, ઘડિયાળ, માસ્ક વેચતો ‘Namo Stall’, જુઓ VIDEO

|

Jan 18, 2019 | 8:31 AM

આજથી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટની શરૂઆત થઈ છે. નરેન્દ્ર મોદીની જેમ આ સમિટ પણ હવે ગુજરાતની ઓળખ બની ગઈ છે.  આમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઘણાં આકર્ષના કેન્દ્રો છે. ખુદ વડાપ્રધાન જ્યાં હાજર હો, વિવિધ દેશોના વડાઓ અને પ્રતિનિધિઓ અને આપણા દેશના ટોચના ઉદ્યોગપતિઓ ત્યારે  આ તમામની વચ્ચે એક નાનકડો સ્ટૉલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં ચારેય બાજુ Namo Namo: નરેન્દ્ર મોદીની ટી-શર્ટ, ઘડિયાળ, માસ્ક વેચતો Namo Stall, જુઓ VIDEO

Follow us on

આજથી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટની શરૂઆત થઈ છે. નરેન્દ્ર મોદીની જેમ આ સમિટ પણ હવે ગુજરાતની ઓળખ બની ગઈ છે. 

આમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઘણાં આકર્ષના કેન્દ્રો છે. ખુદ વડાપ્રધાન જ્યાં હાજર હો, વિવિધ દેશોના વડાઓ અને પ્રતિનિધિઓ અને આપણા દેશના ટોચના ઉદ્યોગપતિઓ ત્યારે  આ તમામની વચ્ચે એક નાનકડો સ્ટૉલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

અતાયર સુધી આપણે નરેન્દ્ર મોદીના માસ્ક તો જોતા જ આવ્યા છીએ પરંતુ વાઈબ્રન્ટ ગુજરાતમાં ‘નમો મર્ચમ્ડાઈઝ’નામના સ્ટોરમાં નરેન્દ્ર મોદી બ્રાન્ડને વટાવતી ઘણી વસ્તુઓ જોવા મળી. જેમ કે;

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ટી-શર્ટ

ઘડિયાળ

માસ્ક

 

જુઓ આ રસપ્રદ સ્ટોરનો VIDEO:

 

[yop_poll id=649]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article