TikTokએ હટાવ્યા 60 લાખ આપત્તિજનક વીડિયો, ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પર પ્રતિબંધ યથાવત

|

Apr 21, 2019 | 7:09 AM

એપ્લિકેશન દ્વારા ફની વીડિયો બનાવવાની સુવિધા આપવાવાળી કંપની ટિક-ટોકે ભારતમાં તેમની એપ્લિકેશનમાંથી 60 લાખથી વધારે વીડિયો હટાવ્યા છે. કંપનીએ જણાવ્યું કે એપ્લિકેશન પરથી છેલ્લા વર્ષે જુલાઈ મહિનાથી અત્યાર સુધી તેમની કોમ્યુનિટીના નિયમોનું ઉલ્લઘંન કરવાવાળા વીડિયો હટાવવામાં આવ્યા છે. વિવાદોને લીધે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈસ્ટોર પરથી હટાવી લીધી છે. આ પગલું મદ્રાસ […]

TikTokએ હટાવ્યા 60 લાખ આપત્તિજનક વીડિયો, ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પર પ્રતિબંધ યથાવત

Follow us on

એપ્લિકેશન દ્વારા ફની વીડિયો બનાવવાની સુવિધા આપવાવાળી કંપની ટિક-ટોકે ભારતમાં તેમની એપ્લિકેશનમાંથી 60 લાખથી વધારે વીડિયો હટાવ્યા છે.

કંપનીએ જણાવ્યું કે એપ્લિકેશન પરથી છેલ્લા વર્ષે જુલાઈ મહિનાથી અત્યાર સુધી તેમની કોમ્યુનિટીના નિયમોનું ઉલ્લઘંન કરવાવાળા વીડિયો હટાવવામાં આવ્યા છે. વિવાદોને લીધે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈસ્ટોર પરથી હટાવી લીધી છે. આ પગલું મદ્રાસ હાઈકોર્ટના આદેશ પછી લેવામાં આવ્યુ છે.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

મદ્રાસ હાઈકોર્ટે તરફથી કેન્દ્ર સરકારને ટિક-ટોક એપ્લિકેશનને ડાઉનલોડ કરતા રોકવા માટે આદેશ આપ્યો હતો. ટિક ટોક એપ્લિકેશને તેમના પ્લેટફોર્મથી 60 લાખથી વધારે આપત્તિજનક વીડિયો હટાવ્યા છે. તે સિવાય 13 વર્ષથી વધારે ઉંમરના લોકો ટિક ટોક એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article