આજે ધોરણ 12 સાયન્સનું અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, આ વેબસાઈટ પર 8 વાગ્યાથી જોઈ શકશો ઓનલાઈન

|

May 09, 2019 | 2:05 AM

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે. આજે 1.47 લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો થશે. વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે આઠ વાગ્યાથી જોઈ શકશે. બંને પરિણામોની જાહેરાત ગાંધીનગરમાં શિક્ષણમંત્રી દ્વારા સવારે 9 વાગ્યે કરવામાં આવશે. TV9 Gujarati Web Stories View more […]

આજે ધોરણ 12 સાયન્સનું અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, આ વેબસાઈટ પર 8 વાગ્યાથી જોઈ શકશો ઓનલાઈન

Follow us on

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે.

આજે 1.47 લાખ વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો થશે. વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે આઠ વાગ્યાથી જોઈ શકશે. બંને પરિણામોની જાહેરાત ગાંધીનગરમાં શિક્ષણમંત્રી દ્વારા સવારે 9 વાગ્યે કરવામાં આવશે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

પરિણામ બાદ માર્કશીટ અને પ્રમાણપત્ર તથા ગુજકેટ 2019ની માર્કશીટનું જિલ્લામાં નિયત વિતરણ સ્થળો ખાતે આજે સવારે 10થી બપોરના 4 વાગ્યા સુધી થશે. રાજ્યની વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોના આચાર્યએ શાળાનું પરિણામ મુખત્યાર પત્ર રજૂ કરીને મેળવવાનું રહેશે. આ સિવાય અન્ય પરિક્ષાર્થીઓની ગુજકેટની માર્કશીટ ટપાલથી મોકલાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article