MONEY9: નાણાની જરૂર પડે તો કઇ લોન લેવી સારી ? પર્સનલ લોન કે ગોલ્ડ લોન ? સમજો આ વીડિયોમાં
તમારે કોઇ આકસ્મિક ખર્ચ માટે નાણાની જરૂર પડે તો તમે લોન લેવાનું ચોક્કસથી વિચારો છો. પરંતુ તમારા માટે પર્સનલ લોન સારી કે ગોલ્ડ લોન સારી તે બાબતે તમને દ્વિધા હોય છે. તો તમારા માટે કઇ લોન સારી તે જાણો આ વીડિયોમાં.
નોઇડાની એક આઇટી કંપનીમાં કામ કરતી ગરીમા દ્વિધામાં છે. હોસ્પિટલમાં દાખલ પુત્રીની સારવાર માટે પૈસાની વ્યવસ્થા કરવાની છે. બેંક પ્રી-એપ્રુવ્ડ પર્સનલ લોન (PERSONAL LOAN) આપવા માટે તૈયાર છે અને તેમના મિત્ર ગોલ્ડ લોન (GOLD LOAN) લેવાની સલાહ આપી રહ્યાં છે. જો તમે પણ ગરીમાની જેમ કોઇ દુવિધામાં છો તો આ સલાહ (ADVISE) તમારા કામની છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, મુશ્કેલીના સમયમાં પૈસાની જરુર પડે તો પર્સનલ લોન કરતાં ગોલ્ડ લોન લેવી વધુ સારી છે. લોન લીધા પછી ડિફોલ્ટ થવાની આશંકા પણ રહેતી હોય છે. તેવામાં લોન લેનાર શું એક્શન લઇ શકે છે તેનું પણ ધ્યાન રાખવું જોઇએ.
આ પણ જુઓ
MONEY9: પર્સનલ લોન કેમ હોય છે મોંઘી? સમજો ગણિત આ વીડિયોમાં
આ પણ જુઓ