ઉત્તરકાશી: 41 મજૂરોને AIIMS ઋષિકેશમાં લઈ જવા માટે ચિન્યાલિસૌર એરસ્ટ્રીપ પર તૈનાત કરવામાં આવ્યું ચિનૂક હેલિકોપ્ટર, જુઓ વીડિયો

|

Nov 29, 2023 | 1:45 PM

ભારતીય સેનાના પરિવહન ચિનૂક હેલિકોપ્ટરને આજે એટલે કે, 29 નવેમ્બરના રોજ ચિન્યાલિસૌર એરસ્ટ્રીપ પર તૈનાત કરવામાં આવ્યું છે. નોડલ ઓફિસર બિમલેશ જોશીએ કહ્યું કે, શ્રમિકોને વધારે સારવાર અને મેડિકલ ચેક અપ માટે ઋષિકેશમાં આવેલી AIIMS માં મોકલવામાં આવશે. 28 નવેમ્બરે ટનલમાં ફસાયેલા તમામ મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા.

ભારતીય સેનાના પરિવહન ચિનૂક હેલિકોપ્ટરને આજે એટલે કે, 29 નવેમ્બરના રોજ ચિન્યાલિસૌર એરસ્ટ્રીપ પર તૈનાત કરવામાં આવ્યું છે. ANI સાથે વાત કરતા નોડલ ઓફિસર બિમલેશ જોશીએ કહ્યું કે, શ્રમિકોને વધારે સારવાર અને મેડિકલ ચેક અપ માટે ઋષિકેશમાં આવેલી AIIMS માં મોકલવામાં આવશે.

આ પણ વાંચો : સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો સલામત બહાર આવતા પીએમ મોદીએ રેસક્યુ ટીમનો માન્યો આભાર, શ્રમિકોના ધૈર્ય અને સાહસની કરી સરાહના

સફળ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 28 નવેમ્બરે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. તેઓને બચાવવા માટે છેલ્લા 17 દિવસથી કામગીરી ચાલી રહી હતી. જુદી-જુદી રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના બચાવ કાર્યકરોએ અથાક મહેનત કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video