Tax Master: વિદેશી ઇન્કમ પર ટેક્સ લાગશે કે નહી? NRI લોકોએ ટેક્સ ક્યારે ભરવો? જુઓ Video
સેલેરીડ હોવ, બિઝનેસમેન હોવ કે પછી ઇન્વેસ્ટર હોવ આ માહિતી તમારા માટે ખાસ છે. વાત એમ છે કે, મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે કે વિદેશી ઇન્કમ પર ટેક્સ લાગશે કે નહી? બીજું કે, શું NRI લોકોએ ટેક્સ કરવો? ચાલો આ બધુ જાણી લઇએ આજના આ લેખમાં...
Tax Master: સેલેરીડ વ્યક્તિ હોવ કે બિઝનેસમેન હોવ કે પછી ઇન્વેસ્ટર, નવા બજેટમાં થયેલા ટેક્સ સંબંધિત ફેરફારો જાણવા ખૂબ જ જરૂરી છે. આ બજેટમાં નાના ટેક્સપેયર્સને રાહત આપવામાં આવી છે અને સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટની ટેક્સ ફ્રી લિમિટમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.
મળતી માહિતી અનુસાર, ક્રિપ્ટોમાં મળેલી આવક પર 30% ટેક્સ લાગશે અને સાથે મળતી કમાણી પર 1% TDS પણ કાપવામાં આવશે. બીજીબાજુ, લોટરી, ગેમ્સ કે ઇનામી સ્કીમમાંથી મળેલી આવક પર પણ 30% ટેક્સ લાગશે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇક્વિટી પર ‘શેર્સ’ મુજબ અને ડેટ ફંડ પર સ્લેબ મુજબ ટેક્સ કપાય છે. 50,000 રૂપિયાથી વધુની મળેલ ‘ગિફ્ટ’ ટેક્સેબલ છે પણ લગ્ન પ્રસંગે ગિફ્ટ મળેલ હોય તો તે ટેક્સ ફ્રી છે. કેશ ડિપોઝિટ પર સીધો ટેક્સ નથી લાગતો પણ જો કેશ ડિપોઝિટ 10 લાખથી વધુ છે તો બેન્ક ઇન્કમ ટેક્સને રિપોર્ટ કરી શકે છે.
“ટેક્સ માસ્ટર” એ સામાન્ય રીતે તે વ્યાવસાયિક, વ્યાખ્યાયિત કે વ્યવસાયિક વ્યક્તિ છે, જે વિવિધ પ્રકારના કરવેરા અંગે લોકોને માર્ગદર્શન આપે છે. ટેક્સને લગતા તમામ લેખ વાંચવા માટે હમણાં જ અહીં ક્લિક કરો.
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો

