શ્રીરામચરિતમાનસ અને અનેક રિસર્ચ અનુસાર ભગવાન રામને વનવાસ થયો ત્યારે તેમણે અયોધ્યાથી યાત્રા શરુ કરી હતી. જે શ્રીલંકામાં પૂર્ણ થઈ હતી. આ દરમિયાન જે સ્થળો પર ભગવાન શ્રીરામ રોકાયા હતા. તેના વિશે આપણે વાત કરીશું. તેમાંથી 7 એવા સ્થળ છે જ્યાં 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ રોકાયા હતા. તો આજે આપણે આ સ્થળો વિશે જાણીએ. જેમાં પહેલું સ્થળ અયોધ્યા, ઉત્તરપ્રદેશ- ચિત્રકુટ ,મધ્યપ્રદેશ – પંચવટી, નાસિક- લોપાક્ષી,આંધ્ર પ્રદેશ – તલાઈમન્નાર,શ્રીલંકા- રામેશ્વરમ,તમિલનાડુ- કિષ્કિંધા,કર્ણાટક આ સ્થળો પર રોકાયા હતા.