હવે દરિયાઈ નજારો માણતા ગણતરીના સમયમાંજ પહોંચી જશો દુબઇ, ટૂંક સમયમાં શરૂ થશે મુંબઈથી દુબઇ સુધીની અંડરવોટર ટ્રૅન

|

Dec 05, 2018 | 10:19 AM

ટૂંક સમયમાં શરૂ થશે મુંબઈથી દુબઇ સુધીની અંડરવોટર ટ્રૅન તમે જો દુબઇ જવાનું પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે કારણ કે જો આ યોજના સફળ થઇ ગઈ તો તમે ખૂબ જ જલ્દી તમારી સફર પ્લેન દ્વારા નહીં પણ ટ્રૅનથી કરી શકશો. UAE એક એવી ટ્રૅન દોડાવવાની યોજના પર કામ કરી […]

હવે દરિયાઈ નજારો માણતા ગણતરીના સમયમાંજ પહોંચી જશો દુબઇ, ટૂંક સમયમાં શરૂ થશે મુંબઈથી દુબઇ સુધીની અંડરવોટર ટ્રૅન
Mumbai to Dubai Underwater Train

Follow us on

ટૂંક સમયમાં શરૂ થશે મુંબઈથી દુબઇ સુધીની અંડરવોટર ટ્રૅન

તમે જો દુબઇ જવાનું પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે કારણ કે જો આ યોજના સફળ થઇ ગઈ તો તમે ખૂબ જ જલ્દી તમારી સફર પ્લેન દ્વારા નહીં પણ ટ્રૅનથી કરી શકશો. UAE એક એવી ટ્રૅન દોડાવવાની યોજના પર કામ કરી રહ્યું છે જેના દ્વારા તમે મુંબઈથી દુબઇના ફુજેરાહ શહેર સુધી અમુક કલાકોમાં જ પહોંચી જશો. તમને જણાવી દઈએ કે આ અંડરવોટર ટ્રૅન હશે.

Mumbai to Dubai Underwater Train

રિપોર્ટ્સ પ્રમાણે UAEએ આ યોજના પર કામ કરવાનું ચાલુ પણ કરી દીધું છે. કહેવાઈ રહ્યું છે કે આ પ્રોજેક્ટથી બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષી વેપાર વધશે જેનાથી બંને દેશોને આર્થિક રીતે ઘણો ફાયદો પણ થશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

દુનિયાના ઘણા બધા દેશો અંડરવોટર રેલ નેટવર્ક પર કામ કરી રહ્યા છે જેમાં ચીન, અમેરિકા તથા અન્ય પ્રમુખ દેશોના નામ છે. અને ફક્ત UAE જ નહીં મુંબઈને 2022 સુધી અમદાવાદ સાથે પણ અંડરવોટર ટ્રૅનથી જોડવાની યોજના છે.

[yop_poll id=117]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:40 am, Wed, 5 December 18

Next Article