AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : સોનાનું બર્ગર અને એ પણ ફ્રી ! બર્ગર માટે લાગી લાઈનો, શરત માત્ર એટલી જ કે……..

આજકાલ સોશિયલ મીડિયા પર પંજાબનો એક દુકાનદાર ખુબ ચર્ચામાં છે. આ વ્યક્તિ લોકોને ફ્રીમાં ગોલ્ડ પ્લેટેડ બર્ગર આપે છે. જેની કિંમત લગભગ એક હજાર રૂપિયા છે.

Viral Video : સોનાનું બર્ગર અને એ પણ ફ્રી ! બર્ગર માટે લાગી લાઈનો, શરત માત્ર એટલી જ કે........
Gold Plated Burger
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 4:16 PM
Share

Viral Video : સામાન્ય રીતે ફાસ્ટ ફૂડમાં (Fast Food) બર્ગર લોકોની પહેલી પસંદગીઓમાંની એક હોય છે અને ભારતમાં પણ તેના એટલા જ શોખીન છે. બર્ગરની કિંમત મુખ્યત્વે 10 રૂપિયાથી 100 રૂપિયા સુધી હોય છે, પરંતુ તમને એક હજાર રૂપિયાનો ગોલ્ડ પ્લેટેડ બર્ગર ફ્રીમાં (Gold Plated Burger) મળે તો.. ? આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પંજાબના (Punjab) લુધિયાણાનો એક વ્યક્તિ લોકોને ફ્રીમાં બર્ગર આપી રહ્યો છે, પરંતુ એ માટે તેણે એક શરત રાખી છે.

લુધિયાણામાં આવેલી ‘બાબાજી બર્ગર વાલે’ (Babaji Burger Wale) નામનો સ્ટ્રીટ વેન્ડર મોંઘા ‘વેજ ગોલ્ડ બર્ગર’ વેચે છે, જેની કિંમત લગભગ એક હજાર રૂપિયા છે. તેનું નામ પણ સૌથી મોંઘા સ્ટ્રીટ ફૂડ બર્ગર હોવાના કારણે પડ્યું છે.

આ શરત પુરી કરો અને મેળવો ફ્રી બર્ગર

જો તમે આ મોંઘા બર્ગરને મફતમાં ખાવા માંગતા હો, તો તમારે ફક્ત પાંચ મિનિટમાં આ બર્ગર ખાવનો રહેશે. તમને જણાવી દઈએ કે, બાબાજી બર્ગર વાલેનું સ્પેશિયલ બર્ગર (Special Burger) દર્શાવતો યુટ્યુબ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ‘બાબાજી’ કહે છે કે, જો કોઈ વ્યક્તિ 5 મિનીટની અંદર આ ગોલ્ડ પ્લેટેડ ખાઈ શકે છે, તો તે તેને ફ્રીમાં આ બર્ગર ખવડાવે છે. આ અનોખી વેન્ડરની શરત હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. એક યુઝરે (User) લખ્યુ કે, આ બાબાજીની ધંધો વધારવાની ચાલાકી છે. જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ આ ઓફરને ઘંઘો ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો : બેન્ચ પર એક્સર્સાઈઝ કરવી આ વ્યક્તિને ભારે પડી ! એક્સર્સાઈઝના ચક્કરમાં હાલ થયા બેહાલ ,જુઓ VIDEO

આ પણ વાંચો : ગજબ ! આ ગામના લોકો મકાનમાં રહેવાને બદલે રહે છે ગુફામાં, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">