Holi 2022: હોળી નિમિત્તે સોશિયલ મીડિયા પર મીમ્સનો ઉડ્યો ‘ગુલાલ’, રમુજી મીમ્સનો થયો વરસાદ

|

Mar 18, 2022 | 12:48 PM

બુરા ન માનો હોલી હૈ... કહેવાનો સમય આવી ગયો છે. હોળી આનંદ અને રંગોનો તહેવાર છે. આ દિવસે દરેક વ્યક્તિ ખુશી અને આનંદમાં કૂદી પડે છે. આવી સ્થિતિમાં હોળી મીમ્સ વિના પુરી થઈ જાય તે શક્ય નથી.

Holi 2022: હોળી નિમિત્તે સોશિયલ મીડિયા પર મીમ્સનો ઉડ્યો ગુલાલ, રમુજી મીમ્સનો થયો વરસાદ
funny memes goes viral on social media

Follow us on

લગભગ બે વર્ષ સુધી કોવિડ પ્રતિબંધોને કારણે હોળી રંગહીન હતી! જીવનમાં કોરોના અને સામાજિક અંતરે એવું ઘર બનાવ્યું કે, આપણે આપણા કોઈપણ તહેવારોની ઉજવણી તે રીતે કરી શક્યા નહીં, પરંતુ હવે લોકો પોત-પોતાના પીચકારી સાથે તૈયાર છે. આજે રંગોનો તહેવાર (happy holi 2022) સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. હોળીનો તહેવાર અનિષ્ટ પર સત્યની જીત અને વસંતની શરૂઆતને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ સાથે તે સારી લણણી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના માર્ગ તરીકે પણ ઉજવવામાં આવે છે.

મીમ્સ થયા વાઈરલ

હોળીના દિવસે દેશના લોકો એકબીજા પર રંગોની ડોલ રેડવા માટે તૈયાર છે. રંગોનો તહેવાર હોળી જેટલો રંગીન હોય છે તેટલા રંગીન લોકો દેખાય છે. લોકો હોળીની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ હોળીનો માહોલ સર્જાયો છે. જેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે, ઈન્ટરનેટની દુનિયામાં મીમ્સ ઘણી ગતિએ વાયરલ થઈ રહ્યા છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

આ પણ વાંચો: રંગોના તહેવાર પર સોશિયલ મીડિયા ખાસ રીતે રંગાયું, યુઝર્સે તેમના મિત્રો અને પરિવારજનોને ખાસ આ રીતે આપ્યા અભિનંદન

આ પણ વાંચો: Holi 2022: તહેવારની ઉજવણીમાં તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો, આ બાબતો ધ્યાનમાં રાખો

Next Article