My India My Life Goals: દુનિયાભરમાં ઝડપથી ખરાબ થતાં પર્યાવરણને કારણે સામાન્ય લોકોનું જીવનધોરણ ખરાબ થઈ રહ્યું છે. લોકોને રોજીરોટી મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પૃથ્વી પર પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. આવામાં દરેક વ્યક્તિએ પાણીની બચત કરવી જરૂરી બની છે. આગામી સમયમાં પાણીની માગ ઝડપથી વધી રહી છે અને 2050 સુધીમાં પાણીની માંગમાં 55 ટકાનો વધારો થશે. શાળા હોય, કોલેજ હોય કે ઓફિસ હોય, પાણીની બચત કરવી પડશે.
આ પણ વાંચો: My India My Life Goals: ઉર્જાની કરવી પડશે બચત, વીજળી બચાવવી પડશે
Published On - 5:54 pm, Tue, 8 August 23