India China Border Clash: ચીની સેનિકોને બોર્ડર પર ધોઈ નાખતા ભારતીય વીર જવાનો, VIDEO જોઈને તમે પણ બોલી ઉઠશો ‘જય હિંદ’

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Sinh)મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં યાંગત્સે સેક્ટરમાં એકતરફી સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપ્યો હતો અને તેમને પાછા ફરવા માટે દબાણ કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 8:05 AM

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. TV9 આ વિડિયોને સત્તાવાર રીતે પુષ્ટી નથી. આ વિડિયો સાચો છે કે ખોટો એ હજુ સુધી કન્ફર્મ થવાનું બાકી છે, તેથી અમે તથ્ય તપાસવાના હેતુથી તમને આ વિડિયો બતાવી રહ્યા છીએ. દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં યાંગત્સે સેક્ટરમાં એકતરફી સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપ્યો હતો અને તેમને પાછા ફરવા માટે દબાણ કર્યું હતું.

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">