Weather Forecast: ખેડૂતો માટે સારા સમાચાર, આગામી સાત દિવસ વરસાદની આગાહી, જુઓ Video
રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જામી શકે છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આગાહી કરતા આપી છે. હવામાન વિભાગ મુજબ આગામી સપ્તાહે 8 થી 10 તારીખ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. આમ ખેડૂતો માટે એક સારા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે.
વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી સપ્તાહે સારો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જામી શકે છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આગાહી કરતા આપી છે. હવામાન વિભાગ મુજબ આગામી સપ્તાહે 8 થી 10 તારીખ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. આમ ખેડૂતો માટે એક સારા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે.
મેઘરાજાની સવારી આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી વળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે. ભરુચ, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને નર્મદામાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ દીવમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ અને પંચમહાલમાં પણ મેઘરાજા મહેરબાન થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
