Watch: રાજકોટના ગોંડલમાં દુ:ખદ ઘટના, હીંચકામાંથી પટકાતા બાળકનું મોત, જુઓ Video
રાજકોટ ગોંડલમાં ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ બગીચામાં હીંચકા ખાવા ગયો હતો જે દરમ્યાન હીંચકા ખાતા સમયે નીચે પટકાતા માથામાં ઈજા ગંભીર થઇ હતી.
રાજકોટમાં એક એવી કરુણ ઘટના ઘટી છે. અહીં હીંચકા પરથી પડી જતાં એક માસુમનું મોત થયું છે. ગોંડલના SRP સામે બગીચામાં હીંચકામાંથી પટકાતા પાંચ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ બાળક બગીચામાં હીંચકા ખાવા ગયો હતો.
આ પણ વાંચો : Rajkot: શિક્ષણના ધામમાં નશાનો ખેલ ! સૌરાષ્ટ્ર યુનિ.ના કેમ્પસમાં કેવી રીતે આવી દારૂની બોટલો? જુઓ Video
જ્યાં હીંચકા ખાતા સમયે નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. જો કે, પરિવારજનો પહેલા ગોંડલ અને તે બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. પરિવારજનો પહેલા ગોંડલ અને તે બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ બાળકનો જીવા બચ્યો નહીં.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 16, 2023 08:25 PM
