વરરાજાની બગીમાં લાગી આગ, કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ અંગે ટીવી નાઈને જાતે સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયો અંગે તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું હતું કે આ પ્રકારની કોઇ ઘટના અંગે ફાયર બ્રિગેડને કોઇ કોલ મળ્યો ન હતો
ગુજરાતના(Gujarat) સુરતમાં(Surat) વરરાજાની (Groom ) બગીમાં આગ(Fire) લાગી હોવાનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ વિડીયો સુરતના કોઇ લગ્નનો હોવાની ચર્ચા હતી. જો કે આ વિડીયોમાં જોઇ શકાય છે કોઇ ફટાકડો ફૂટતા આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં વરરાજા અને ઘોડાનો બચાવ થયો હતો અને આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.
જો કે આ અંગે ટીવી નાઈને જાતે સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયો અંગે તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું હતું કે આ પ્રકારની કોઇ ઘટના અંગે ફાયર બ્રિગેડને કોઇ કોલ મળ્યો ન હતો. તેમજ આ વિડીયો અંગે કોઇ પૃષ્ટી કરવામાં આવી ન હોતી . જો કે આ વિડીયો ખરેખર કઇ જગ્યાનો છે તે અંગે કોઇ પણ સ્પષ્ટતા થઈ ન હતી.
આ પણ વાંચો : Kutch: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કલેકટરે આપ્યા આદેશ,આ નિયમોનુ પાલન કરવુ પડશે
આ પણ વાંચો : વન વિભાગની ભરતીનો મામલો સચિવાલય સુધી પહોંચ્યો, ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
