Gujarati Video : કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવાની માગ સાથે રાજકોટ મનપાના કામદાર યુનિયન મંડળનું વિરોધ પ્રદર્શન, થાળી વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ

રાજકોટ (Rajkot ) મનપાના કામદાર યુનિયન મંડળે આજે  વિરોધ પ્રદર્શન યોજ્યું હતુ. મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકોએ એકઠા થઇને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી વિશાળ રેલીની શરૂઆત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 5:05 PM

કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવાની માગ સાથે રાજકોટ મનપાના કામદાર યુનિયન મંડળે આજે  વિરોધ પ્રદર્શન યોજ્યું હતુ. મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકોએ એકઠા થઇને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી વિશાળ રેલીની શરૂઆત કરી હતી. આ રેલીમાં સમાજ અને યુનિયનના લોકો જોડાયા હતા. હોસ્પિટલ ચોકથી RMC કચેરી સુધીની રેલીમાં વાલ્મિકી સમાજના લોકોએ થાળી વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો-Railway News : વેકેશન દરમિયાન ફરવા જવા ઇચ્છતા હોવ તો જલ્દી ટિકિટ બૂક કરાવી લેજો, નહીંતર ટ્રેન બૂકિંગ થશે મુશ્કેલ, આ છે કારણ

વાલ્મિકિ સમાજની માગ છે કે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરીને કાયમી ભરતી કરવામાં આવે. તો કામદાર યુનિયનના સભ્યોનો આરોપ છે કે, રાજ્ય સરકાર પાછલા 26 વર્ષથી માગ નહીં સ્વીકારીને અન્યાય કરી રહી છે અને કોન્ટ્રાક્ટ પ્રથા દ્વારા 5 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ત્યારે જો રાજ્ય સરકાર હવે કામદાર યુનિયનની માગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
g clip-path="url(#clip0_868_265)">