Tender Today : રાજકોટ સિંચાઇ વિભાગ હસ્તકના 6 કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રાજકોટ (Rajkot) સિંચાઇ વિભાગ હસ્તકના 6 કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : રાજકોટ સિંચાઇ વિભાગ હસ્તકના 6 કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 11:39 AM

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રાજકોટ સિંચાઇ વિભાગ હસ્તકના 6 કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. કર્ણુકી એન્ડ કરમાળ-પેઇન્ટિંગ વર્ક, ઇશ્વરિયા-કોઝવે વર્ક, ભાદર-1- સપ્લાઇંગ ઓફ ટીએ. મેન પાવર, છાપરવાડી-2- ડીસીલ્ટિંગ વર્ક, ફોફળ-1-પ્રોસીક્યુરીટી સર્વિસ સહિતના સિંચાઇ યોજનાઓના કામ માટે કાર્યપાલક ઇજનેર, રાજકોટ સિંચાઇ વિભાગ, રાજકોટ હસ્તકના કામો માટે આ જાહેરાત છે.

આ પણ વાંચો-Breaking News: દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો !, 24 કલાકમાં નવા 9,629 કેસ નોંધાયા

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ ટેન્ડરની અંદાજીત કિંમત 94.03 લાખ રુપિયા છે. ઇ-ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 9 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. આ ટેન્ડર અંગેની વધુ વિગતો www.nwr.nprocure.com અને www.statetenders.gujarat.gov.in પરથી મળી શકશે.

g clip-path="url(#clip0_868_265)">