VADODARA : સ્વીટી પટેલના ભાઈએ સ્વીટીના બે વર્ષના પુત્રની કસ્ટડી માટે DGP સમક્ષ અરજી કરી

જયદીપ પટેલે ઇમેલ દ્વારા અરજીની નકલ માનવ અધિકાર પંચ,ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી,ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને પણ મોકલી છે. સ્વીટી પટેલનો પુત્ર અંશ હાલ અજય દેસાઈની બીજી પત્ની પૂજા પાસે અમદાવાદમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:59 AM

VADODARA : શહેરના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસ (Sweety Patel murder case)માં હવે સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે DGPને અરજી કરી છે. જયદીપ પટેલે સ્વીટી પટેલના પુત્ર અંશની કસ્ટડી મેળવવા માટે અરજી કરી છે. અરજીમાં જયદીપ પટેલે બે વર્ષ ના અંશનુ ચોક્કસ ધ્યાન રખાતું ના હોવાની રજૂઆત કરી છે. સ્વીટી પટેલના પુત્ર અંશના ચોક્કસ કોઈ સગડ ના હોય તેથી અંશની કસ્ટડી સોંપવા રજૂઆત કરી છે. જયદીપ પટેલે ઇમેલ દ્વારા અરજીની નકલ માનવ અધિકાર પંચ,ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી,ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને પણ મોકલી છે. સ્વીટી પટેલનો પુત્ર અંશ હાલ અજય દેસાઈની બીજી પત્ની પૂજા પાસે અમદાવાદમાં છે.

આ પણ વાંચો : RAJKOT : વજુભાઈ વાળાએ કહ્યું, પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો હતો, કામ કરું છું અને આગળ પણ કરતો રહીશ 

આ પણ વાંચો : RAJKOT : વજુભાઈ સાથેની મુલાકાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મોટી જાહેરાત, કહ્યું “અમારા વડીલ હવે અમારી સાથે છે”

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">