વડોદરા : ડભોઈની સોસાયટીમાં ભેદી ધડાકા, સ્થાનિકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

વડોદરા : ડભોઈની સોસાયટીમાં ભેદી ધડાકા, સ્થાનિકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 13, 2023 | 11:41 AM

ડભોઈ રોડની સોસાયટીમાં છેલ્લા બે દિવસથી રાત્રી દરમિયાન ઘરોમાં ધડાકા થાય છે. ધડાકા એટલા તીવ્ર છે કે ફર્નિચર અને ચીજ વસ્તુઓ પણ નુકશાન થયું છે. ભેદી ધડાકા અંગે ગેસ લાઇન અને ગટર લાઇનનો ગેસ મિશ્ર થતા હોવાનું અનુમાન છે, પરંતુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

વડોદરામાં ડભોઈ રોડની સોસાયટીમાં આવેલા મકાનોમાં બે દિવસથી ભેદી ધડાકા થતા હોવાની ઘટના સામે આવી છે. ગેસ લાઇન અને ગટર લાઇનમાં ઉદભવતો ગેસ મિશ્ર થતા ધડાકા થયા હોવાનું અનુમાન છે. તીવ્ર અવાજ સાથે આવતા ધડાકાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો આરોપી ફરાર પોલીસ પર ગાજ: વડોદરામાં પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થતાં 2 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, જુઓ વીડિયો

મળતી માહિતી અનુસાર, ડભોઈ રોડની સોસાયટીમાં છેલ્લા બે દિવસથી રાત્રી દરમિયાન ઘરોમાં ધડાકા થાય છે. ધડાકા એટલા તીવ્ર છે કે ફર્નિચર અને ચીજ વસ્તુઓ પણ નુકશાન થયું છે. ભેદી ધડાકા અંગે ગેસ લાઇન અને ગટર લાઇનનો ગેસ મિશ્ર થતા હોવાનું અનુમાન છે, પરંતુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો