AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભંગાણ, ડેસર તાલુકા કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા, જુઓ Video

Vadodara: ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભંગાણ, ડેસર તાલુકા કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 9:57 PM
Share

વડોદરામાં ફરી એકવાર કોંગ્રેસમાં ભંગાણ પડ્યુ છે. ડેસર તાલુકા પંચાયતના પાંચ સભ્યોએ કોંગ્રેસ છોડીને કેસરીયા કર્યા છે. એક તરફ હાલમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચુંટણીઓ માટેની કવાયત ચાલી રહી છે. આ દરમિયાન જ કોંગ્રેસને મોટો ફટકો વડોદરામાં વાગ્યો છે. એક સાથે પાંચ જેટલા ચુંટાયેલા સભ્યોએ કોંગ્રેસને છોડી દઈને ભાજપમાં જોડાયા છે. વડોદરાના ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કરીને ડેસરમાં રાજકારણમાં ચર્ચા લાવી દીધી છે.

આ પણ વાંચોઃ GST અધિકારી ACB ના છટકામાં ઝડપાયો, 1 લાખ રુપિયાની માંગી હતી લાંચ, કચેરીમાં જ પૈસા સ્વિકાર્યા

મણીભાઈ જાદવ, વિલેશ પટેલ, મણીબેન પરમાર, કૈલાશ રાઠોડ અને આરતી પટેલ ભાજપમાં જોડાયા છે. ચુંટાયેલા સભ્યોની સાથે અન્ય વધુ પચાસેક જેટલા કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. આમ મોટુ ભંગાણ પડ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યના અધ્યક્ષની ચુંટણીઓ પહેલા જ ભંગાણ કોંગ્રેસ માટે વધારે ફટકો લોકસભાને લઈને લાગી રહ્યો છે. તાલુકામાં પાંચેય આગેવાન નેતાઓએ હવે કોંગ્રેસનો સાથ છોડતા મુસીબત સર્જાઈ છે. ગુરુવારે ડેસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાનારી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">